Friday, 27 May 2016

Chaar Jug Na Bhaat (Barot)

Alapar Pingal Bhaat , Huvo Satyug Me Bhaat
Tretayug Me Janak , Ramri Kirat Vadhari
Kaliyug Me Kankal Bhaat, Aagal Vaital Vakhanu
Chanchal Bhaat Sidhhraj, Pruthu Ane Chand Pramnu 
hansraj jam Lakhakne, Jagdev Kankal jachiye
Bhaat Balavan Bhumi Bich, Char Jug Bhaat Prmaniye

Aano Ullekh Gnankosh Na BHA-8 Ane PA-74 Uperthi Pan Male Chhe

Lavang Ane Valansh Barot :- Satyug Ma Chandi Pase Hata

BhimShen Barot :- Sheshnaag Pase Hata

Panag ane Lomas Barot :- Tretayug Ma Baliraja Pase hata

janak Ane Rangpal Barot :- Raja Ram Pase Hata

Bhramar Barot :- Je Shankar Pase Hata Ane Shankar Bhagvan Ne Prashnn Karya Hata

Pingal Barot :- Jene Naag Pingal nae Chhandogy , Ane Aapde Kavita Shikhvane Je Kahiye Chhiye Ae Pingal Shasshtra lakhelu Chhe

Harshan Barot:- Jene Darek Shashtr bhanavya Chhe

Sumati Ane Vimati Barot :- Raja Janak Na Darbar Ma Hata

Sanjay Barot :- Je Pandavo Pase Hata

Vaital barot :- Je Raja Vikram Pase hata Ane Vikram Raja Na Darbar Na Nav Ratno Ma Kavi Vaital Barot Pan Hata

Vidhyamal Barot :- Raja Bhoj pase Hata

Chand Barot :- Pruthviraj Chauhan Pase Hata

Shreekanth Barot :- Kanoj Na Jay Chand Pase Hata

Janak Barot :- Chandl Parmar Pase Hata

Kankalji Barot :- jagdev parmar Pase hata

Satta Barot :- Shalivaahan Pase Hata

Narhari, Gang , Holrav Ane Karan Barot :- Akabar Pase Hata

Vijay Barot :- Rana Pratap Pase Hata

hanshRaj Barot :- Lakha Fulani Pase Hata

Lalo , Langad, Dagal , Meshan , Ane Shankar Barot :- Sidhraj pase Hata

Malvan Barot :- Je Hamir Chauhan na Darbar Ma Hata

Balvan Barot :- Jene kachh Ma Maval Sabani Ne Tya Vidhyavad Karyo Hato

Giridhar Barot :- Panchal Na Raja jayshikhri Pase Hata

เค…เค•เคฌเคฐ เคชाเคธे เคฌीเคฐเคฌเคฒ เคชเคฃ เคฌाเคฐोเคŸ เคนเคคा เคคेเคฎเคจु เคธाเคšु เคจाเคฎ เคฎเคนेเคถเคญाเคฃ เคฌाเคฐोเคŸ เคนเคคु


Saturday, 21 May 2016

‘เช†เชนીเชฐ’ เช†เชญીเชฐ ' เชญાเชฐુเชฏાเชก' เช•ે 'เชญเชฐเชตાเชก 'เชถเชฌ્เชฆเชจી เช“เชณเช–

આહીર એટલે અહિ + ઈર એટલે અહીર જેનો અર્થ થાય છે, અહિ(નાગ)ને ધ્રુજાવનાર(ઈર) એટલે આહીર. અન્ય મત મુજબ ગુજરાતી ભાષામાં ‘ર’ પ્રત્યય સાથે રહેનાર માટે લાગતો હોય અહિ(નાગ) સાથે રહેનાર આહીર કહેવાયા. જેમ કે લોહા સાથે રહેનાર લોહાર, સોના સાથે રહેનાર સોનાર, કુંભ સાથે રહેનાર કુંભાર વગેરે. આ ઉપરાંત અહીર શબ્દ સંસ્કૃત શબ્દ ‘અહૈરી’ પરથી ઉતરી આવેલ હોય ‘અહૈરી’ એટલે શિકાર કરવો એવો તેનો અર્થ થાય છે. જોકે આ મંતવ્ય આહીર કોમની રહેણીકરણી જોતા બંધ બેસતું લાગતું નથી. 
ચંદ્રવંશી રાજા નહુષ બ્રાહ્મણોથી શ્રાપિત થતા સર્પયોનીમાં પડ્યા. જ્યાં પાંચ નાગકન્યાઓ સાથે લગ્ન કરતા તેના અહીનંદ નામે મહાપ્રતાપી પુત્ર નાગલોકમાં મોટા થતા તેના વંશજો અહીર કહેવાયા.ભગવાન શ્રીકૃષ્ણે કાલીય નાગને નાથતા તથા શેષનાગના અવતાર શ્રીબલરામ સાથે તેઓ રહેતા હોય તેઓ અહીરનંદ તરીકે પણ ઓળખાય છે. આહીર શબ્દ ‘આભીર’ પરથી ઉતરી આવેલ હોવાનું પણ એક મંતવ્ય જોવા મળે છે. આભીર એટલે આભા (પ્રભાવ)ને ‘ર’નો પ્રત્યેય લગાવતા આભીર થતા ભીરૂતા વગરના નિર્ભય યદુવંશીઓ આભીર કહેવાયા.

હકીકતમાં ગોવર્ધનપૂજા વખતે આભ(વાદળ)ના દેવ ઇન્દ્રને હરાવનાર શ્રીકૃષ્ણ વિશેષ આભા (પ્રભાવ) વાળા ગણાયા. એટલું જ નહીં ઇન્દ્રના કોપરૂપે વરસતા બારેમેધની પણ પરવા ન કરનારા ગોકુળના યાદવો ભય વગરના ગણાતા આભીર ગોપ કે ભરવાડ (ગોવાળીયા) ગોપાલ તરીકે ઓળખાયા. યદુવંશી યાદવો અને નાગ પ્રજા સાથે રહેવા ઉપરાંત જરૂર જણાયે નાગ પ્રજાને યુદ્ધમાં ધ્રુજાવતા યદુવંશીઓ અહીર તરીકે ઓળખાયા હોવાની વાતને વિશેષ સમર્થન મળે છે.

ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદે ઇ. સ. 1937માં પ્રસિદ્ધ કરેલ સાર્થ જોડણીકોશમાં આહીર શબ્દને પુ. ગણી સંસ્કૃત શબ્દ આભીર ઉપરથી ઉતરી આવેલો ગણાવેલ છે, જેમાં આહીર એટલે ‘હીર’ વાળી કોમ કે પ્રજા ગણાવી તેનો અર્થ માં હીર(હિર નહીં) એટલે સત્વ, સંત, દૈવત, વિર્ય, પ્રેમ, હિંમત, નૂર, શાખ, રેશમ, કિંમત, પાણિ-બળ, તેજ, કીર્તિ, ક્રાંતિ વગેરે દર્શાવી આહીર શબ્દની ભવ્યતા દર્શાવી છે. જોકે આજકાલ અંગ્રેજી જોડાક્ષર ‘AHIR’ પરથી આંધળું અનુકરણ કરી ગુજરાતી બારાક્ષરી પ્રમાણે ‘આહિર’ લખનારા આહીર શબ્દની ગરિમા ન જળવાતા ગૌરવભંગ કરે છે. તેથી આવા ભૂલ ભરેલ શબ્દ પ્રયોગથી આહીર શબ્દનું ગૌરવ જળવાતું ન હોઈ ખોટી શબ્દ જોડણીથી દૂર રહેવું જોઈએ.

ગોંડલના રાજા ભગવતસિંહજીએ રચેલ ‘ભગવત્ ગો મંડળ’માં આહીર શબ્દ સંસ્કૃત ભાષાના આભીર શબ્દ ઉપરથી ઉતરી આવેલ હોવાનું ગણાવી શ્રીકૃષ્ણ સાથે મથુરાથી નીકળી પંચનદ પ્રદેશ, સિંધ થઈ કચ્છ-સૌરાષ્ટ્રમાં આવી વસેલી પ્રજા આહીર, ગોપ, ભરવાડને ગણાવેલ છે.
આભ (વાદળા)ના દેવને ધ્રુજાવી દેનારા ઇન્દ્રની અમાપ શક્તિ સામે અભય, નિર્ભય, ભીરૂતા વગરના શ્રીકૃષ્ણના આધારવાળા વ્રજવાસી ગોપ આભીર  કે ભરવાડ કહેવાયા. તો કેટલાક યદુવંશી પ્રજા સમુહે લોકોથી દૂર પશુપાલન અર્થે વનવગડાઓમાં પશુઓ સાથે રાતના કે સંકટ સમયે વાડોમાં ભરાયને રહેતા તે ભારૂયાડ કે ભરવાડ  (વાડમાં ભરાયને રહેતા) તરીકે ઓળખાયા હોવાનું માનવામાં આવે છે.

શ્રીમદ્ ભાગવત તથા વિષ્ણુ પુરાણ મુજબ પહાડોરૂપી વાડથી પશુઓનું રક્ષણ કરતા હોય સંભવ છે  વનવગડામાં પહાડોરૂપી વાડ વચ્ચે નેસડાઓ બનાવી યદુવંશીઓ કાળક્રમે બોલચાલની(પ્રાકૃત) ભાષામાં વાડોમાં ભરાઈને રહેનારા ભરવાડ તરીકે ઓળખાયા હોય એવુ મનાય છે.
આહીર, અને ભરવાડ સામાજીક રીતે એકબીજા સાથે સામાજીક રીતે સંકળાયેલા હતા, તે અંગેનો ઐતિહાસીક પુરાવો વાળીનાથ મહાદેવ, થરા ખાતે થયેલા સમૂહ લગ્નના બારોટોના ચોપડામાં થયેલા ઉલ્લેખો પરથી જોવા મળે છે.
આભીર/ત્રૈકૂટક સંવત 1165માં વાળીનાથ થરા મુકામે બ્રાહ્યણ અને યજ્ઞની સાક્ષીએ જસરાજ ઝાઝાવડાના પ્રમુખ સ્થાને આહીર, અને ભરવાડ જ્ઞાતિએ સાથે મળી સમાજીક નિયમો બનાવી જાહેર કરવા સાથે વાળીનાથ મહાદેવ, થરામાં આહીર, અને ભરવાડે એક માંડવે સમૂહલગ્નનું આયોજન કરેલ.
આસો સંવત અગીયાર સાલ પાંસઠ સવે; માસ વૈશાખ મધે તિથિ એકાદશી તવે. રેવતી નક્ષત્ર વાર રવિ મહાજગન મંડે; એકસોને વિપ્ર આઠ ખોજ ખેડાવા ખંડે.
પંચ કર્યો પરિયાણ પાણ એમ સહુ ઓચરે; સવાસોમણ ગ્રથ ધારા પર ઝાઝો હવન ધરે.
આચાર્ય હેમચંદ્રસૂરિએ સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત ભાષામાં ઇસુની બારમી સદીની શરૂઆતમાં રચેલ ‘દ્દયાશ્રય’ ઇતિહાસ કાવ્યમાં વનરાજ ચાવડા વનવગડામાં ભરવાડો સાથે ઉછરી મોટો થયેલો. તથા તેના મિત્ર તરીકે અણહિલ્લ આભીર(ભરવાડ )ને તેનો મિત્ર દર્શાવેલ છે. વનરાજ ચાવડાએ સત્તા પ્રાપ્ત કરતા આભીરો અને મિત્ર અણહીલ્લ ભરવાડ નું ઋણ ચૂકવવા પોતે વસાવેલ શહેરનું નામ અણહિલપુર પાટણ રાખ્યું હતું. આચાર્ય જીનપ્રભસૂરીએ ઇ. સ. 1241 રચેલ ‘વિવિધતીર્થકલ્પ’ ગ્રંથમાં અણહિલપુર પાટણની સ્થાપના અંગે વનરાજ ચાપોત્કટે વિક્રમ સંવત 802માં અણહિલ્લ ગોવાળે પરીક્ષિત કરેલા પ્રદેશમાં લખારામ ગામના સ્થાન ઉપર અણહિલપુર પાટણ વસાવ્યું તેમ જણાવે છે. જયારે અણહિલપુર પાટણની સ્થાપના પછી આશરે સાડા પાંચસો વર્ષ પછી ઇ. સ. 1305માં આચાર્ય મેરૂતુંગાચાર્યએ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં રચેલા પ્રબંધચિંતામણી ગ્રંથમાં આ શહેરના સ્થાપક વનરાજ ચાવડાના મિત્ર અણહિલ્લને આભીર કે ગોપાળની જગ્યાએ ‘ભારૂયાડ’  કે "ભરવાડ "તરીકે વર્ણવેલો જોવા મળે છે.

આચાર્ય હેમચંદ્રસૂરિએ ઇસુની 12મી સદીની શરૂઆતમાં અણહિલ્લને આભીર, આચાર્ય જિનપ્રભસૂરિએ ઇ.સ. 1241માં અણહિલ્લને ગોવાળ અને ઇ.સ. 1305 આચાર્ય મેરૂતુંગાચાર્યએ તેને ભારૂઆડ તરીકે ઓળખાવ્યો છે.  આમ આભીર, ગોવાળ ,  ભરવાડ કે ભારૂયાડ અંગે સંશોધન થાય તો અનેક નવી જાણકારી મળે તેમ છે.

આમ આહીર અને ભરવાડ એક જ મગ ની બે ફાડ છે આહીર અને ભરવાડ સમય નો શિકાર બની અલગ પડેલી કોમ છે
આહીર અને ભરવાડ ના રંગ રુપ બાંધણી એક મેક ને મળતી આવે છે

લેખક :
- અમરૂભાઇ રેણુકા રાજુલા (Whatsapp)
- જયંતિભાઈ આહીર

Sunday, 17 April 2016

เชตોเชŸ્เชธเชเชช เช—્เชฐુเชชเชจી เชฎเช—เชœเชฎાเชฐી

                 મોબાઈલ મહાગઠબંધન ઊર્ફે વોટ્સએપ ગ્રુપની મગજમારી

                                                                 

        હસુભાઈ વોટ્સએપ નામની બલાથી દૂર જ હતા, પણ એક દિવસ અચાનક અમારી ડીમલાઈટ સોસાયટીના સભ્યોએ “મેમ્બર્સ ચેમ્બર” નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને હસુભાઈને એમાં એડ કરવામાં આવ્યા. હસુભાઈએ મને એડ કર્યો. એમાં રોજ સવારે ધનશંકર થોકબંધ સુવિચાર મૂકતા અને રોજ રાતે બાબુ બાટલી થોકબંધ  જોક્સ મૂકતા. જોકે આની એકમેકને અસર થતી નહીં. કેમ કે સુવિચારનો મારો ચાલતો હોય ત્યારે વહેલી સવારે બાબુ બાટલી સૂતો હોય અને જોક્સનો મારો ચાલતો હોય ત્યારે મોડી રાતે ધનશંકર સૂતા હોય.

        વોટ્સએપ પર સોસાયટીના સભ્યોનું બે પ્રકારનું અંગ્રેજી જોવા મળતું, એક ધરાર ખોટું અંગ્રેજી અને બીજું ધરાર કોપી પેસ્ટ કરેલું સાચું અંગ્રેજી. મને સંબોધીને શાયરીઓ મોકલવામાં આવતી. ‘આ તમને ક્યાંક પોગ્રામમાં બોલવામાં કામ લાગશે’ કહીને અમુક સભ્યો સ્વરચિત કવિતા મોકલતા. જો કે ઘણીવાર ચારચાર જણાની સ્વરચિત કવિતા એકસરખી આવતી.     

        ધીરેધીરે હસુભાઈને ગ્રુપ બનાવવાનો ચસ્કો લાગ્યો. એમણે પોતાના સ્કૂલ કાળના મિત્રોનું ગ્રુપ બનાવવા માંડ્યું, જેઓ બાલમંદિરમાં સાથે ભણતા તેઓનું ‘બાલમંદિર બ્રિગેડિયર’ ગ્રુપ બન્યું, જેઓ સ્કૂલમાં  સાથે હતા એમનું ‘આઉટ સ્ટેંડીંગ સ્ટુડટ્સ’ગ્રુપ બનાવ્યું. (અર્થાત કાયમ ક્લાસની બહાર ઊભા હોય એવા વિદ્યાર્theeo, પરણેલાઓનું એક ગ્રુપ બનાવ્યું, એને નામ આપ્યું, ‘યારા સમદુખિયારા’.

        સોસાયટીના ફ્લેટ હોલ્ડર્સના ‘મેમ્બર્સ ચેમ્બર’ગ્રુપમાં સોસાયટીની બહેનોને એડ કરવામાં ન આવ્યા એટલે રોષે ભરાઈને હેમાબેને ‘કૂક- ડે- કૂક’ગ્રૂપ બનાવ્યું. એમાં રોજ સવારે બહેનો એક્બીજીને પૂછતી,“આજે શું બનાવ્યું?” બધા પહેલો જવાબ એ આપતાં “રોજ ને રોજ શું બનાવવાનું?” પછી તો એનું શોર્ટ ફોર્મ પ્રચલિત થઈ ગયું, “આર એન આર એસ બી!” પછી  હેમાબેન લખે, “લેફ્ટ ઓવર” (બચેલું)  અથવા “લેફ્ટ ઓન વર” અર્થાત વર પર છોડ્યું. (રસોઈ પસંદ કરવાનું કે રસોઈ બનાવવાનું તે સૌએ પોતાની રીતે સમજવું). કોઈ એક લખતી કે“ગોઈંગ આઉટ ફોર ડીનર” અને બાકીના ‘નર’ને ઘોંચપરોણા શરૂ થઈ જતાં.  

        બીજું બહેનોએ “કામવાળી લાઈવ સ્ટેટસ”નામનું  ગ્રુપ બનાવ્યું. કામવાળી મંજુ પાંચ ફ્લેટમાં કામ કરતી. સૌથી પહેલાં રમાબેનને ત્યાં આવે,એટલે રમાબેન અપડેટ કરે, “મંજુ મહારાણી અરાઈવ્ડ હાફ અવર લેટ”. પછી દસ વાગ્યે જાસ્મીનબેન એમને મેસેજ કરે “અલી રમા, સેંડ હર અર્લી.” જાસ્મીનનું ઘર છોડે એટલે જાસ્મીન સામેના એપાર્ટમેંટ પરથી મેસેજ લખે, “@હેમાબેન,મંજુ મહારાણી લેફ્ટ” હેમાબેન માથુ ખંજવાળતું સ્માઈલી મૂકે. “નોટ અરાઈવ્ડ યેટ” એટલે ઉપરના માળેથી ચંપાબેન લખે, “વોચિંગ ફ્રોમ બાલ્કની,બેનબા ઈઝ  on the way”. એટલે હેમાબેન ત્રીજા માળે કામ કરતી વોચમેનની વાઈફની શેઠાણી શાંતાબેનને લખે “સેંડ યોર મેઈડ ટુ બાલ્કની "આખરે કામવાળીએ જિદ કરી કે કાં તો મને ગ્રુપમાં એડ કરો કાં આખું ગ્રુપ ડિલિટ કરો.

        એટેંશન સીકીંગ શાંતિભાઈએ સોસાયટીના પોતાનું “શાંતિભાઈ ફેન્સ એંડ ફોલોઅર્સ” ગ્રુપ બનાવ્યું અને તમામ 33 ફ્લેટ હોલ્ડરને એડ કરી દીધા. એટલે બાબુ બાટલી અને ધનશંકરે પણ પોતાનું “ફેન્સ એંડ ફોલોઅર્સ” ગ્રુપ બનાવ્યું. ધીરેધીરે સોસાયટીના દરેક સભ્ય એ પોતાનું “ફેન્સ એંડ ફોલોઅર્સ” ગ્રુપ બનાવી દીધું. દરેક્માં 33 સભ્યો હતા, કોઈ કોઈને શરમમાં ના ન પાડી શકે. ગ્રુપમાંથી નીકળી જાય એટલે ખોટું લાગે. કોઈપણ નવો મેસેજ ફરતો થાય એટલે દરેક પોતાના ગ્રુપમાં મૂકી દેતો અને બાકીના બત્રીસને નોટિફિકેશનની ઘંટી વાગતી.

આખરે હસુભાઈ હિંમત કરીને “કાન્ટ હેંડલ સો મેની ગ્રુપ્સ” કરીને બધા ગ્રુપમાંથી નીકળી ગયા. એમને જોઈ હું પણ બધાં ગ્રુપમાંથી નીકળી ગયો, પણ ઘણાં દિવસોથી મિનિટે મિનિટે નોટીફિકેશન જોવાની ટેવ પડેલી તે હવે સૂનુ સૂનું લાગવા માંડ્યું.

        આખરે હસુભાઈએ પોતે ‘ડીમલાઈટ સોસાયટી ઈંટેલિજંટ મેમ્બર ચેમ્બર’ ગ્રુપ બનાવ્યું. એમાં અમે બે જ છીએ. અમને બન્નેને લાગે છે ગ્રુપનું નામ 50 ટકા તો સાચુ જ છે. હસુભાઈ એ ગ્રુપમાં આખા જગતને ગાળો આપે એટલે મેં કંટાળીને લખ્યું, “નખ્ખોદ જજો કોઉમ અને બ્રાયન એક્ટન નામના માણસોનું!” (કેમ કે, વોટ્સએપની શોધ (કે સ્થાપના) કોઉમ અને બ્રાયન એક્ટન નામના માણસોએ કરી હતી.)

આ જાણીને હસુભાઈ બોલ્યા, “મોદીજી ઝુકરબર્ગને મળ્યા એના બદલે મોદીજીએ  આ બન્નેને મળીને કહેવું હતું કે સ્પેશ્યલ કેસ તરીકે 125 કરોડ દેશવાસીઓને એડ કરી શકાય એવું “મન કી બાત”નામનું ગ્રુપ બનાવી આપે. એકસાથે એક્સો પચ્ચીસ કરોડ નોટીફિકેશન સંભળાય એટલે બાજુમાં પાકિસ્તાનવાળાને લાગે કે અણુબોમ્બ ફૂટ્યો!”  

- ભદ્રેશભાઈ બારોટ  (Whatsapp)

Friday, 25 March 2016

Nikhalas Samaj Darshan august 2015 1st edition



Nikhalas Samaj Darshan august 2015 1st edition from Sanket Barot
 

Tuesday, 22 March 2016

เชญાเช‡ เชฌાเชฐોเชŸ เชเชŸเชฒે เชฌાเชฐોเชŸ...!

ભાઇ ભાઇ બારોટ એટલે બારોટ...!
ગામડામાં વસ્તી નાની હોય..
ઘરે-ઘરે જ્ઞાની હોય...,
આંગણિયે આવકારો હોય...
મહેમાનોનો મારો હોય...!
ગામમાં ચા પાવાનો ધારો હોય,
વહેવાર એનો સારો હોય,
રામ-રામનો રણકારો હોય,
જમાડવાનો પડકારો હોય...!
સત્સંગ મંડળી જામી હોય...
બેસો તો !
સવાર સામી હોય..,
જ્ઞાનની વાતો બહુ નામી હોય,
જાણે સ્વર્ગની ખામી હોય...!
વહુને સાસુ ગમતાં હોય...
ભેળાં બેસી.. જમતાં... હોય..,
બોલવામાં સમતા હોય...
ભૂલ થાય તો નમતાં હોય...!
છોકરાં ખોળામાં રમતાં હોય...
આવી માની મમતા હોય..,
‘ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય..
ચોરે બેસી રમાડતાં હોય !
સાચી દિશાએ વાળતાં હોય..
બાપાના બોલ સૌ પાળતા હોય..,
ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય !
નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,
આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,
માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!
ભજન-કીર્તન થાતાં હોય..
પરબે પાણી પાતાં હોય...,
મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..!
દેવ જેવા દાતા હોય...
પરબે પાણી પાતાં હોય...,
ભકિત રંગમાં રંગાતા હોય...
પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય...
મીઠી-મધુર છાસ હોય...,
વાણીમાં મીઠાશ હોય...
રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય... ત્યાં નકકી...
શ્રી કૃષ્ણનો.. વાસ હોય..,
કાચાં-પાકાં મકાન હોય..
એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...
જાણે મળયા ભગવાન હોય...!
સંસ્કૃતિની શાન હોય...
ત્યાં સુખીએનાં સંતાન હોય...,
એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય...,
અતિથીને આવકાર હોય...
ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,
નદી કાને કિનારો હોય...,
વહુ-દીકરીનો વર્તારો હોય...
ધણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય..
એની રાધાને મન રૂપાળો હોય..,
વાણી સાથે વર્તન હોય...
મોટા સૌનાં મન હોય...,
હરિયાળાં વન હોય...
સુગંધી પવન હોય...!
ગામડું નાનું વતન હોય,
ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય...
પાપનું ત્યાં પતન હોય...!
શીતળવાયુ વાતો હોય,
ઝાડવે જઇ... અથડાતો હોય.., .
મોર તે દી’ મલકાતો હોય,
ગામડાનો મહિમા ગાતો હોય,
પછી તેની... કલમે.. લખાતો હોય...
ભાઈ .................ભાઈ ...............   બારોટ એટલે બારોટ

ભલે મારો બારોટ સમાજ ભલે
💥જય હિંગળાજ માઁ💥

- Ravibhai Barot - Surat (WhatsApp)

Sunday, 20 March 2016

เคญीเคท्เคฎ เคชिเคคाเคฎเคน เคจे เคถเคฐाเคฌ เค”เคฐ เคฎाँเคธ เค•े เคฌाเคฐे เคฎे เค•्เคฏा เค•เคนा ?


เคญीเคท्เคฎ เคชिเคคाเคฎเคน เคœैเคธा เคต्เคฏเค•्เคคि เค•्เคทเคค्เคฐिเคฏो เคฎे เคจ เค†เคœ เคคเค• เคชैเคฆा เคนुเค† เค”เคฐ เคจा เคนोเค—ा เคธा।

1-เคœिเคธเคจे 300 เค…เคถ्เคตเคฎेเค˜ เคฏเคœ्เคž เค•เคฐเคตाเคฏे เคนो।

2-เคถ्เคฐीเค•्เคฐเคท्เคฃ เคจे เคœिเคจเค•ो เคœ्เคžाเคจ เค•ा เคธूเคฐ्เคฏ เค•เคนा เคนो।

3-เคœिเคจเค•े เคชाเคธ เคˆเคš्เค›ा เคฎृเคค्เคฏु เค•ा เคตเคฐเคฆाเคจ เคฅा เคธा।

4-เคœिเคธเคจे เค†เคœीเคตเคจ เคฌ्เคฐเคน्เคฎเคšเคฐ्เคฏ เคต्เคฐเคค เคชाเคฒเคจ เค•ि เค…เค–เคฃ्เคก เคช्เคฐเคคिเคœ्เคžा เคจिเคญाเคˆ।

5-เคฎเคนा เคญाเคฐเคค เค•ा เคฏुเคฆ्เคง 18 เคฆिเคจ เคšเคฒा,เคœिเคธเคฎे เคญीเคท्เคฎ เคชिเคคाเคฎเคน 9 เคฆिเคจ เคฒเคกे।เคเค• เคฆिเคจ เค•े 10000 เคฏोเคฆ्เคงा เค•ाเคŸे

9 เคฆिเคจ เคฎे เคฒเค—เคญเค— เคเค• เคฒाเค– เคฏोเคฆ्เคงा เค•ाเคŸे เค”เคฐ เคธเคฌ เค•ो เคธ्เคตเคฐ्เค— เคฎिเคฒा เคนเคฎ เคธे เคคो เคฌเคจ्เคจा เคเค• เคฆिเคจ เคฎे เคฆเคธ เคนเคœाเคฐ เค—ाเคœเคฐ เคฎूเคฒी เคญी เคจเคนी เค•เคŸे เคธा।เคตเคน เคนเคฎाเคฐा เคชुเคฐเค–ा เคญीเคท्เคฎ เคชिเคคाเคฎเคน เคถเคฐाเคฌ เค”เคฐ เคฎांเคธ เค•े เคฌाเคฐे เคฎे เค•เคนเคคा เคนै เคธा

1-เคฎांเคธ เค–ाเคจे เคธे เคชाเคช เคฒเค—เคคा เคนै เค”เคฐ เคถเคฐाเคฌ เคชिเคจे เคธे เคฎเคนाเคชाเคช เคฒเค—เคคा เคนैเคชाเคช เค•ा เคช्เคฐाเคฏเคถ्เคšिเคค เคนै เคฒेเค•िเคจ เคฎเคนाเคชाเคช เค•ा เค•ोเคˆ เคช्เคฐाเคฏเคถ्เคšिเคค เคจเคนी เคนै।2- เคธुเคฐा [เคถเคฐाเคฌ] เค•े เคธ्เคชเคฐ्เคถ เค…เคจाเคœ เค”เคฐ เคूंเค ा เค–ाเคจा, เค–ाเคจे เคฒाเคฏเค• เคจเคนी เคนोเคคा เคนै।

เค…เคจाเคœ เค•ि เคฌोเคฐी เค•े เคถเคฐाเคฌ เค•ि เคฌोเคคเคฒ เคธ्เคชเคฐ्เคถ เคนो เคœाเคฏ เคคो เค‰เคธ เค…เคจाเคœ เค•ो เค–ाเคจा เคจเคนी เคšाเคนिเค, เค‰เคธเค•ो เคซेเค• เคฆेเคจा เคšाเคนिเค।3- เคฎांเคธ, เคฎเค›เคฒी, เค…เคฃ्เคกा,

เค†เคธเคต เค”เคฐ เคคिเคฒ เคฎिเคฒे เคšाเคตเคฒ เคง्เคฐुเคคो เคฆ्เคตाเคฐा เคช्เคฐเคšเคฒिเคค เค–ाเคจा เคนै।

4-เคฆुเคทिเคค [เคคाเคฎเคธिเค•] เค†เคนाเคฐ เค•เคฐเคจे เคตाเคฒा เคฌ्เคฐเคน्เคฎเคšเคฐ्เคฏ เคต्เคฐเคค เค•ा เคชाเคฒเคจ เคจเคนी เค•เคฐ เคธเค•เคคा।

เค•्เคฏोเค•ि เคนเคฎ เคœो เคญोเคœเคจ เค•เคฐเคคे เคนै เค‰เคธเคธे เคฐเคธ เคฌเคจเคคा เคนै เคฐเคธ เคธे เค–ुเคจ เคฌเคจเคคा เคนै เค–ूเคจ เคธे เคฎांเคธ เคฌเคจเคคा เคนै เคฎांเคธ เคธे เคนเคก्เคกी เคฌเคจเคคी เคนै เคนเคก्เคกी เคธे เคฎเคœ्เคœा เคฌเคจเคคी เคนै เคฎเคœ्เคœा เคธे เคตीเคฐ्เคฏ เคฌเคจเคคा เคนै เคถुเคฆ्เคง เคตीเคฐ्เคฏ เคฎเคจोเคนเคตा เคจाเคกी เคธे เคฆोเคจो เคญ्เคฐเค•ुเคŸिเคฏा เค•े เคฌीเคš เคฎे เคšเคฒा เคœाเคคा เคนै เคœिเคธเคธे เค“เคœ เคฌเคจเคคा เคนै เค”เคฐ เค”เคœ เคธे เคคेเคœ เคฌเคจเคคा เคนै।เคนเคฎाเคฐे เคชुเคฐเค–े เคธाเคค्เคตिเค• เค–ाเคจा เค–ाเคคे เคฅे เคœिเคธเคธे เค‰เคจเค•े เคšेเคนเคฐे เคชเคฐ เคคेเคœ เคฐเคนเคคा เคฅा।

เคคेเคœ เคฏाเคจी เคœिเคธเค•े เคšेเคนเคฐे เค•ो เคฆेเค–เค•เคฐ เคฆुเคถ्เคฎเคจ เคญเคฏเคญीเคค เคนो เคœाเคฏे।เค”เคฐ เคœो เค…เคถुเคฆ्เคง เคตीเคฐ्เคฏ [เคฐเคธ] เคนोเคคा เคนै เค‰เคธเค•ो เคนเคฎाเคฐे เคช्เคฐाเคฃ เค—्เคฐเคนเคฃ เคจเคนी เค•เคฐเคคे เคนै เค”เคฐ เคตो เคตीเคฐ्เคฏ เคนเคฎाเคฐे เคถเคฐीเคฐ เคฎे เคนी เคงुเคฎเคคा เคฐเคนเคคा เคนै। เค‡เคธเคฒिเค เคฒोเค—ो เคฎे เคตाเคธเคจा เคœाเค—्เคฐเคคी เค…เคงिเค• เคนै।

เค‡เคธ เค…เคถुเคฆ्เคง เค–ाเคจ เคชाเคจ เค•े เค•ाเคฐเคฃ เคตाเคธเคจा, เคฌเคฒाเคค्เค•ाเคฐ, เคฆुเคธ्เค•เคฐ्เคฎ เคนो เคฐเคนे เคนै।

เค‡เคธเคฒिเค เคญिเคท्เคฎ เคชिเคคाเคฎเคน เคจे เค•เคนा เคนै เค•ी เค…เคถुเคฆ्เคง เค–ाเคจ เคชाเคจ [เคคाเคฎเคธिเค•] เคตाเคฒा เคต्เคฏเค•्เคคि เคฌ्เคฐเคน्เคฎเคšเคฐ्เคฏ เคต्เคฐเคค เค•ा เคชाเคฒเคจ เคจเคนी เค•เคฐ เคธ เค•เคคा।เคฏเคน เคธเคฌ เคฌाเคคे เคตเคน เค•เคน เคฐเคนा เคœिเคจเค•ो เคญเค—เคตाเคจ เค•्เคฐเคท्เคฃ เคจे "เคœ्เคžाเคจ เค•ा เคธूเคฐ्เคฏ เค•เคนा เคนै।" เค”เคฐ เคฒोเค—ो เคจे เคนเคฎाเคฐे เคฆिเคฎाเค— เคฎे เคฏเคน เคฌिเค ा เคฆिเคฏा เค•ि เค ाเค•ूเคฐ เคคो เค ेเค  เคธे เคนी เค–ाเคคे เคชिเคคे เค† เคฐเคนे เคนै।เค‡เคธเคฎे เคฌिเคฒเค•ुเคฒ เคญी เคธเคš्เคšाเคˆ เคจเคนी เคนै เคธा।เค…เค—เคฐ เคนเคฎเค•ो เคชเคนเคฒे เค—ौเคฐเคต เคตाเคฒा เคฎाเคจ, เคธเคฎ्เคฎाเคจ เคชाเคจ เคนै เคคो เคตाเคธ्เคคเคตिเค•เคคा เค•ो เค…เคชเคจाเคจा เคชเคกेเค—ा เค”เคฐ เคธाเคค्เคตिเค•เคคा เค•ो เค…เคชเคจाเคจा เคชเคกेเค—ा,เคธเคค्เคฏ เคฌोเคฒเคจा เคชเคกेเค—ा เค”เคฐ เคนเคฎाเคฐे เคธเคคी, เคญोเคฎिเคฏा เค”เคฐ เคुंเคाเคฐ เคฎे เคชूเคฐ्เคฃ เค†เคธ्เคฅा เค”เคฐ เคตिเคถ्เคตाเคธ เคฐเค–เคจा เคชเคกेเค—ा เคธा। "เคœเคฏ เค•्เคทाเคค्เคฐ เคงเคฐ्เคฎ "

- Sagarbhai Sarteja (vahivancha barot) Saurashtra

เชชાเช˜เชกીเชตાเชณા

เชชાเช˜เชกીเชตાเชณા...เชญเชฒે เชชા'เช˜เชกી เชœીเชต્เชฏા,
เชเชจા เช†'เช˜เชกી เช…เชฎเชฐ เชจાเชฎ เชฎเชฐเชœીเชตા... เชชાเช˜เชกીเชตાเชณા

เชชાเช˜  เชญเช—เชตીเชจે...เช†เช–ા เชฆેเชถเชจો เชฆિเชตો,
เชเชจું เชจાเชฎ เชตિเชตેเช•ાเชจંเชฆ เชฎเชฐเชœીเชตા... เชชાเช˜เชกીเชตાเชณા

เชชાเช˜ เชฎเชฐાเช ીเชจે...เชเชจુ เชจાเชฎ เชถિเชตાเชœી,
เชนિંเชฆเชจો เชฐાเช–เชฃเชนાเชฐ เชฎเชฐเชœીเชตા...เชชાเช˜เชกીเชตાเชณા

เชชાเช˜ เชชંเชœાเชฌીเชจે..เชเชจુ เชจાเชฎ เชญเช—เชคเชธિંเชน,
เช—ોเชฐિเชฏાเช“ เช—เชญเชฐાเชฏ เชฎเชฐเชœીเชตા... เชชાเช˜เชกીเชตાเชณા

เชชાเช˜  เช—ુเชœเชฐાเชคીเชจે...เชเชฃે เชฌ્เชฐเชน્เชฎเชจે เชนเชฐ્เชฏા,
เชเชจુ เชจાเชฎ เชœોเช—ી เชœเชฒીเชฏાเชฃ เชฎเชฐเชœીเชตા... เชชાเช˜เชกીเชตાเชณા

เชชાเช˜ เชฎેเชตાเชณીเชจે...เชฐાเชœ เชฐાเชฃાเชจુ,
เชšાเชฐเชฃે เชฐાเช–ેเชฒ เชธเชค เชฎเชฐเชœીเชตા...เชชાเช˜เชกીเชตાเชณા

- Sagarbhai Sarteja (vahivancha barot )Saurashtra

เชฌાเชฐોเชŸ เชถเชฌ્เชฆ เช•્เชฏાંเชฅી เช†เชต્เชฏો?

เชฎાเชคા เชธเชฐเชธ્เชตเชคીเชจે เช› เชฎુเช– เช›ે. เช› เชฎુเช–เชจા เชฌાเชฐ เชนોเช  เชฅાเชฏ เช›ે เชฌાเชฐเชนોเช เชจું เช…เชชเชญ્เชฐંเชถાเชฅી เชฌાเชฐોเชŸ เชถเชฌ્เชฆ เชฅเชฏો เชนોเชฏ เชคેเชตું เชฎเชจાเชฏ เช›ે.

           เชญાเชฐเชคเชฎાં เชœે ‘เชฆિ’ เชฒોเช•เชถાเชนીเชจો เช‰เชฆเชฏ เชฅเชฏો, เชค્เชฏાเชฐે เชฐાเชท્เชŸ્เชฐીเชฏเชคાเชจો เชตિเช•ાเชธ เชฅเชฏો เช…เชจે เชตเชฐ્เช—ો เชคેเชฎเชœ เชฐીเชค-เชฐિเชตાเชœોเชฅી เชธเชฐ્เชœાเชฏેเชฒા เช‰เชš્เชš-เชจીเชšเชจા เชญેเชฆો เชœ เชธાเชฎાเชœિเช• เช…เชธเชฎાเชจเชคાเชจા เช˜ાเชคเช• เช…เชจે เชฐાเชท્เชŸ્เชฐเชจી เชช્เชฐเชคિเชœ્เชžા เช…เชตเชฐોเชง เชฌเชจเชคા เชชเชถ્เชšિเชฎเชจા เชธાเชฎ્เชฏเชตાเชฆે เช…เชจે เชฎเชนાเชค્เชฎા เช—ાંเชงીเชœીเชจા เชธเชฐ્เชตોเชฆเชฏเชตાเชฆે เชฌિเชจ เชธાંเชช્เชฐเชฆાเชฏเช• เชธเชฎાเชœเชจી เชฐเชšเชจાเชจા เชตિเชšાเชฐો เช†เชช્เชฏા เช…เชจે เชเชฎાંเชฅી เชœ เชฒોเช•เชถાเชนી เชธเชฎાเชœเชตાเชฆเชจો เชœเชจ્เชฎ เชฅเชฏો
เช†เชชเชฃે เชตાเชค เช…เชนી เชตાเชค เช•เชฐเชตી เช›ે เชฌાเชฐોเชŸเชจી.

           เชญાเชตเชจเช—เชฐ เชฎાเชฒเชฆાเชจเชญાเชˆ เชเชš. เชฌાเชฐોเชŸ เชฒเช–ે เช›ે เช•ે, เชตેเชฆ્เชชુเชฐเชฃเชฎાં เชเช• เชเชตી เชชเชฃ เชตાเชค เช›ે เช•ે, เชฆેเชตોเชจી เช†เช  เชœાเชคિ เชนเชคી เชคેเชฎાં เชตિเชงાเชงเชฐ เชเช• เชœાเชคિ เชนเชคી.เชตિเชงાเช“ંเชจે เชœે เชงાเชฐเชฃ เช•เชฐે เชคે เชตિเชงાเชงเชฐ.เชชાเช›เชณเชฅી เชตિเชงાเช“, เชธૂเชค, เชชોเชฐાเชฃિเช•,เชฎાเช—เชง เชฌંเชฆીเชœเชจ เชœેเชตા เชจાเชฎે เช“เชณเช–เชคા. เชฎเชง્เชฏเชฏુเช— เชธુเชงી เช†เชฎ เชšાเชฒ્เชฏું.เชฎเชนાเชญાเชฐเชคเช•ાเชณเชฎાં เชฎเชนાเชญાเชฐเชคเชจું เชฏુเชฆ્เชง เชฅเชฏું เชคેเชจી เชฐเชจીเช— เช•ોเชฎેเชจ્เชŸ્เชฐી เชธંเชœเชฏเชจે เชธોเชชાเชˆ.เชถ્เชฐીเช•ૃเชท્เชฃ เชœેเชตા เชฌુเชฆ્เชงિเชถાเชณી เชจેเชคા เช† เช•ાเชฎ เช…เชจ્เชฏ เช•ોเชˆเช เชธોંเชชી เชถเช•્เชฏા เชนોเชค เช›เชคાં เชธંเชœเชฏเชจે เชธોંเชชเชตાเชฎાં เช†เชต્เชฏું.เชœો เช…เชจ્เชฏเชจે เชธોંเชช્เชฏું เชนોเชค เชคો เชธંเชœเชฏเชจા เชฏુเชฆ્เชง เชตเชฐ્เชฃเชจเชจી เช•เชณા เชธાเชฎે เชฌીเชœા เช•ોเชˆเชชเชฃ เชซીเชซા เชฒાเช—เชค.เช† เชฐીเชคે เชฎเชง્เชฏเชฏુเช—เชจા เชช્เชฐเชฅเชฎ เช…เชตเชถેเชท เชเชตા เช•เชตિ เชšંเชฆ เช•ે เชœેเช“ เชœเชตાเชณાเชฎુเช–ીเชจી เชธ્เชคુเชคિเชฎાં เช…เชจેเช• เชธ્เชฅเชณે เชฌંเชฆીเชœเชจ เชถเชฌ્เชฆ เชตાเชชเชฐ્เชฏો เช›ે. เช เชœ เชตાเชค เชชુเชฐเชตાเชฐ เช•เชฐે เช›ે เช•ે, เช†เชœเชจા เชฏુเช—เชฎાં เชœેเชฎ เชตાเชฐ્เชคાเช•ાเชฐો เช…เชจે เช—ાเชฏเช•ોเชจા เชฌે เชœુเชฆા เชœુเชฆા เชตเชฐ્เช— เช›ે เชคેเชฎ เชœુเชจા เชœเชฎાเชจાเชฎાં เชชเชฃ เชตાเชฐ્เชคાเช•ાเชฐો, เช•เชฅાเช•ાเชฐો, เชชોเชฐાเชฃિเช• เช•เชนેเชตાเชคા.เชœเชฏાเชฐે เช—ાเชฏเช•ો เชฌંเชฆીเชœเชจ เช•ેเชนเชตเชคા.เชธંเชœเชฏ เชชเชนેเชฒા เชตเชฐ્เช—เชจા เชนเชคા เชœเชฏાเชฐે เชšંเชฆ เชฌીเชœા เชตเชฐ્เช—เชจા เชนเชคા.เชชเชฃ เชตાเชธ્เชคเชตเชฎાં เชคેเช“ เชœાเชคિเชจી เชฆ્เชฐเชท્เชŸીเช เชเช• เชนเชคા.

           เชฎเชง્เชฏเชฏુเช—เชฎાં เช•્เชทેเชค્เชฐીเชฏ เชฐાเชœ્เชฏો เชนเชคાં เชตિเชงાเชงเชฐો เชคેเชจે เช†เชช્เชฐเชฏે เชฐેเชนเชตા เชฒાเช—્เชฏા เชคેเชฎાં เช•ોเชˆ เชตાเชฐ્เชคાเช•ાเชฐ เชคાเชฐીเช–ે เช•ોเชˆ เชตเชณી เช•เชตિ เชคเชฐીเช•ે.เช‰เชชเชฆેเชถเช• เชœાเชคિ เชนોเชˆ,เชชાเช›เชณเชฅી เชคેเช“ เชฌ્เชฐાเชน્เชฎเชฃો เชธાเชฅે เช–เชช્เชฏા.เช›เชคાં เชฐเชœเชชૂเชคો เชธાเชฅેเชจા เช†เชนાเชฐ-เชตિเชนાเชฐ เช…เชจે เชœเชฐૂเชฐ เชชเชก્เชฏે เชฏુเชงเชจી เช•ાเชฎเช—ીเชฐી เชชเชฃ เช•เชฐเชคા เชนเชคા.เชคેเชฅી ‘เชฌ્เชฐเชนเชฎเชญเชŸ્เชŸ’ เชคเชฐીเช•ે เช“เชณเช–ાเชฏા เชคેเชฎ เช›เชคાં เชฌ્เชฐાเชน્เชฎเชฃો เชธાเชฅેเชจો เชคેเชจો เชตเชนેเชตાเชฐ เชšાเชฒુ เชฐเชน્เชฏો.

           เช…เชนી เชฌ્เชฐાเชน્เชฎเชฃો เชฌ્เชฐાเชน્เชฎเชฃોเชจા เช…เชฐ્เชฅเชฎાં เช…เชจે ‘เชญเชŸ્เชŸ’ เชถુเชฐเชตીเชฐเชจા เช…เชฐ્เชฅเชฎાં เชนเชคો, เชชเชฃ เชฌ્เชฐાเชน્เชฎเชฃોเชจે เช† เชฒાંเชฌેเช—ાเชณે เชจ เชฐૂเชš્เชฏું เช…เชจે เชจ เชฐૂเชšે เชคે เชธ્เชตાเชญાเชตિเช• เช›ે.เชเชŸเชฒે ‘เชฌ્เชฐเชนเชฎเชญเชŸ્เชŸે’ เชฌ્เชฐાเชนเชฎเชฃોเชฅી เชœુเชฆા เชชเชกเชคા เชตિเชงเชฎાં เช“เชŸ เช†เชตเชตા เชฒાเช—ી เช†เชฅી ‘เชฌ્เชฐเชนเชฎเชญเชŸ્เชŸે’ เชถเชฌ્เชฆเชฎાંเชฅી เชชાเช›เชฒો ‘เชญเชŸ્เชŸ’ เชถเชฌ્เชฆ เช…เชชเชญ્เชฐંเชถ เชฅเชˆเชจે เชญાเชŸ เชฅเช‡ เช—เชฏો.

           เชฎเชง્เชฏเชฏુเช—เชจા เช…ંเชคเชฎાં เชคો ‘เชฌ્เชฐเชนเชฎเชญเชŸ્เชŸ’ เชถเชฌ્เชฆ เชฒเช—เชญเช— เชตિเชฒીเชจ เชฅเช‡ เช—เชฏો เชฎાเชค્เชฐ เชญાเชŸ เชถเชฌ્เชฆ เชฐเชน્เชฏો.เชฌ્เชฐાเชน્เชฎเชฃો เชธાเชฅે เชคેเชจો เชธเชฌંเชง เชฎાเชค્เชฐ เชœเชจોเชˆ เชงાเชฐเชฃ เช•เชฐเชตા เชชુเชฐเชคો เช…เชจે เชšોเชฐ્เชฏાเชถીเชฎાં เชœเชฎเชตા เชชુเชฐเชคો เชฐเชน્เชฏો.

           เชชเชฐંเชคુ เช†เชชเชฃી เชคો เชฎૂเชณ เชตાเชค เช›ે เชฌાเชฐોเชŸ เชถเชฌ્เชฆเชจી.เช† เชฌ્เชฐเชนเชฎเชญเชŸ્เชŸ, เชญાเชŸ, เชฆเชตાเชฐเชญเชŸ, เชฌ્เชฐાเชนเชฎเชฃ เช† เชถเชฌ્เชฆોเชฎાંเชฅી เชœ เชฌાเชฐોเชŸ เชถเชฌ્เชฆ เช‰เชค્เชชเชจ્เชจ เชฅเชฏો เช›ે เชคેเชตું เชฎાเชจเชตાเชฎાં เช†เชตે เช›ે. เช† เชชુเชฐાเชฃિเช• เชตાเชคเชฎાં เชชુเชฐાเชฃો เช…เชจે เช‡เชคિเชนાเชธเชจા เช†เชงાเชฐે เช•ાเชถીเช เชญเชฃેเชฒા เชฎเชนુเชตાเชจા เชตเชคเชจી เช•เชฐ્เชฎเช•ાંเชกી เช…เชจે เชตેเชฆાંเชคાเชšાเชฐ્เชฏ เชช્เชฐเชœાเชชเชคિเชจા เชฌાเชฐોเชŸเชœી เช…เชฆાเชชુเชฐાเชฃીเชจા เชฒเช–ે เช›ે เช•ે,เชฌ્เชฐเชนเชฎાเชจા เช•เชชાเชณเชฎાંเชฅી เช•เชตિ เช‹เชทી เช‰เชค્เชชเชจ เชฅเชฏા เชœેเชจે เชฎાเชคા เชธเชฐเชธ્เชตเชคીเช เชญเชฃાเชต્เชฏા เชคેเชฅી เชคેเชจે เชšાเชฐે เชตેเชฆ เช–เชŸ เชถાเชธ્เชค્เชฐ เช…เชจે เช…เชขાเชฐેเชฏ เชชુเชฐાเชฃોเชจું เชœ્เชžાเชจ เชช્เชฐાเชช્เชค เชฅเชฏું.

           เช•ુંเชญเชฃเชจા เช•เชตિ (เชนાเชฒ เชฎเชนુเชตા) เช…เชฎเชฐૂเชฆેเชต เชฌાเชฐોเชŸ เช•เชตિ ‘เชถ્เชฐીเช•ુંเชญ’ เชฌાเชฐોเชŸ เชฒเช–ે เช›ે เช•ે,เช…เชฆાเชชુเชฐાเชฃી เชฎાเชคા เชธเชฐเชธ્เชตเชคીเชจા เชธ્เชตเชฐૂเชชเชจું เชตเชฐ્เชฃเชจ เช•เชฐเชคા เชฒเช–ે เช›ે เช•ે,เชฎાเชคા เชธเชฐเชธ્เชตเชคી เช› เชฎુเช– เช›ે. เช› เชฎુเช–เชจા เชฌાเชฐ เชนોเช  เชฅાเชฏ เช›ે เชฌાเชฐเชนોเช เชจું เช…เชชเชญ્เชฐเชถ เชฅเชคાં เชคેเชฎાંเชฅી เชฌાเชฐોเชŸ เชถเชฌ્เชฆ เชฅเชฏો เชนોเชฏ เชคેเชตું เชฎเชจાเชฏ เช›ે.เช† เชฎુเช–เชฎાંเชฅી เชจીเช•เชณેเชฒી เช…เชฆเชญુเชค เชตાเชฃી เช•เชตિ เช‹เชทીเช เช•ંเช เชธ્เชฅ เช•เชฐી เช† เชถเชฌ્เชฆ เชตિเชงાเชจે เชเชŸเชฒે เช•ે เชฎાเชคાเชœી เชฌાเชฐેเชฏ เชนોเช เชฅી เชจીเช•เชณી เชตાเชฃીเชจે เชธเชฎાเชœเชฎાં เชช્เชฐเชตાเชนીเชค เช•เชฐเชคા เช•เชตિ เช‹เชทી เชฌાเชฐเชนเช  เช•เชนેเชตાเชฏા เช…เชจે เช† เชฌાเชฐเชนเช เชจો เชฌાเชฐોเชŸ เชถเชฌ્เชฆ เชช્เชฐાเชฏોเชœિเชค เชฅเชฏો เชœેเชจે เช†เชœે เชเช• เชœ્เชžાเชคીเชจો เชฆเชฐเชœเชœો เชฎเชณ્เชฏો เช›ે.

           เชญાเชทા เชธાเชนિเชค્เชฏเชจી เชฆ્เชฐเชท્เชŸીเช เชฌાเชฐเชนเช เชจો เช…เชฐ્เชฅ เชฆเชตાเชฐเชญเชŸ્เชŸ เชชเชฃ เชฅાเชฏ เช›ે.เชคેเชฅી เช เชฌ્เชฐเชน્เชฎเชญเชŸ્เชŸ เช•เชนેเชตાเชฏ เช…เชจે เช† เชฌ્เชฐเชน્เชฎเชญเชŸોเชจી เชจเชต เชถાเช–ા เชฅเช‡ เชœે เชจાเชตเช•เชŸાเชฐીเชจા เชญાเชŸ เช•เชนેเชตાเชฏા เช›ે.เชฆเชตાเชฐเชญเชŸ્เชŸเชจી เชœેเชฎเชœ เชšાเชฐเชฃો เชฎાเชŸે เช—เชขเชตીเชฐ เชถเชฌ્เชฆ เชตเชชเชฐાเชคો เชนเชคો เช…เชจે เชคેเชจો เช…เชฐ્เชฅ เชชเชฃ เชฆเชตાเชฐเชญเชŸ્เชŸ เชœ เชฅાเชฏ.

           เช•ોเชˆ เชเชฎ เช•ેเชน્เชคું เชนોเชฏ เช•ે, เชฌાเชฐเชนเช เชจું เชฌાเชฐเชฃાเชฎાં เชฌેเชธી เชนเช  เช•เชฐเชจાเชฐ เชœાเชคિ เชเชตો เช…เชฐ્เชฅ เช•เชฐે เช›ે. เชชเชฃ เชคે เชฌเชฐોเชฌเชฐ เชจเชฅી.เชญાเชŸો เชฎૂเชณ เชฌ્เชฐાเชน્เชฎเชฃો เชนเชคા เชเชŸเชฒે เชธเชค્เชฏเชช્เชฐિเชฏเชค્เชต เชคે เชคેเช“ เชœાเชคિ เชธ્เชตเชญાเชต เชนเชคો เช•્เชทેเชค્เชฐીเชฏોเชจા เชคેเชฎાં เชฆ્เชฐเชขเชคા เชญเชณી เชเชŸเชฒે เชคેเช“ เชธเชค્เชฏ เชฎાเชŸે เชฎૃเชค્เชฏુ เชชเชธંเชฆ เช•เชฐเชคા.เช•ેเชŸเชฒાเช• เช†เชšเชฐเชฃો เชฎાเชŸે เชคેเช“ เชธเช–เชค เชตોเชฐોเชง เช•เชฐเชคા เช†เชตા เช—ુเชฃเชจે เช•ાเชฐเชฃે เช•્เชทેเชค્เชฐીเชฏ เชฐાเชœાเช“ เชคેเช“ เชชเชฐ เชœเชฐૂเชฐ เชญเชฐોเชธો เชฎુเช•เชคા.เชเชŸเชฒું เชœ เชจเชนી.เชชเชฃ เชฆુเชถ્เชฎเชจ เชชเช•્เชทเชจા เชนોเชฏ เชคોเชชเชฃ เชจેเช•-เชŸેเช• เชฎાં เชญાเชŸો เชตિเชถ્เชตાเชธเชจિเชฏ เชนเชคા.เช†เชตા เชญાเชŸોเชจી เชฌાเชฐ เชช્เชฐเชคિเชœ્เชžાเช“ เชนเชคી เช…เชจે เชคે เชฌાเชฐ เชช્เชฐเชคિเชœ્เชžાเชจે เชคેเช“ เชœીเชตเชจเชญเชฐ เชชાเชณเชคા.เชเชŸเชฒે เชญાเชŸો เชชાเช›เชณเชฅી เชฌાเชฐเชนเช  เช•เชนેเชตાเชฏા.

           เช† เชฌાเชฐ เชช્เชฐเชคિเชœ્เชžાเช“เชฎાં เชคેเช“ เช•્เชฏાเชฐેเชฏ เชœુเช—ાเชฐ เชจ เชฐเชฎે, เช•ોเชˆ เชฎเชฐીเช—્เชฏું เชนોเชฏ เชคો เชคેเชตા เชชાเช›เชณเชจું เชฆાเชจ เชฃ เชฒ્เชฏે, เชต્เชฏเชคિเชชાเชค, เชธંเช•્เชฐાเชค, เช—્เชฐเชนเชฃ เชœેเชตા เชถાเชธ્เชค્เชฐเชจિเชทિเชง เชช્เชฐเชธંเช—ોเชจા เชฆાเชจ เชฒ્เชฏે, เช•เชฏા, เชตાเชฃી เช…เชจે เช†เชšเชฐเชฃ เชถુเชฆ્เชง เชฐાเช–ે,เชต્เชฏเชญિเชšાเชฐ เชจ เช•เชฐે,เช–ોเชŸું เชจ เชฌોเชฒે, เชตเชšเชจ เชญંเช— เชฅાเชฏ เชจเชนી เชตเช—ેเชฐે…


เชœેเชคเชชુเชฐ-เชจเชตાเช—เชข- || เชˆเชคિเชนાเชธ || เชˆเชคિเชนાเชธ-เชธ્เชฅાเชชเชค્เชฏ

''เชตાંเช•ી เชฎૂเช›ો, เชตાંเช•ી เชชાเช˜เชกી, เชตાંเช•ી เชถિเชฐોเชนી เชคเชฒเชตાเชฐ,
เชฐાંเช—เชฎા เช˜ોเชกિเชฏું เชฅเชจเช—เชจે, เชˆ เชฎુเชฒเช• เช•ાเช િเชฏાเชตાเชก.''
    เช†เชตા เช† เช•ાเช િเชฏાเชตાเชกเชจા เช•ાเช ી เชชเชฐเช—เชฃાเชจા เช•ેเชจ્เชฆ્เชฐเชธ્เชฅ เช—ાเชฎ เชœેเชคเชชુเชฐ เชตિเชถેเชจી เชฅોเชกી เชฐเชธเชช્เชฐเชฆ เชตિเช—เชคો เช…เชค્เชฐે เชฐเชœૂ เช•เชฐેเชฒ เช›ે.

''เชฎાเชนિเชคી เช•ેเชŸเชฒીเช• เชธાંเชชเชกી, เชฎเช–્เชฏો เช†เช—เชณเชจો เช‡เชคિเชนાเชธ,
เชœે เช•ંเชˆ เชฎુเชœเชจે เชœเชกเชฏું, เชธંเช—્เชฐเชน เช•ીเชงો เชธાเชฐ.''
    เชˆ.เชธ. เซงเซฏเซฉเชชเชฎાં เช—เชฐ્เชตเชฎેเชจ્เชŸ เช“เชซ เชˆเชจ્‍િเชกเชฏા เชคเชฐเชซเชฅી เชช્เชฐเช•ાเชถિเชค เชฅเชฏેเชฒ เช…ંเช—્เชฐેเชœી เชชુเชธ્เชคเช• - ' เชง เชฐુเชฒીંเช— เชช્เชฐિเชจ્‍િเชธเช, เชšિเชซเชธ เชเชจ્เชก เชฒીเชกીંเช— เชชเชฐเชธเชจ્เชธ เชˆเชจ เชง เชตેเชธ્เชŸเชฐ્เชจ เชˆเชจ્‍િเชกเชฏા เชธ્เชŸેเชŸ เชเชœเชจ્เชธી' เชฎાં เชœเชฃાเชต્เชฏું เช›ે เช•ે เชฌ્เชฐเชน્เชฎાเชจી เชชિเชธ્เชคાเชฒીเชธเชฎી เชชેเชขીเช เชฌાเชฒાเชฆિเชค્เชฏ เชฅเชฏા เชคેเชจા เช…เชจુเชตંเชถીเช“ เชฌાเชฒા เช•เชนેเชตાเชฏા. เชคેเช“ เช•ાเช િเชฏાเชตાเชกเชฎાં เช†เชต્เชฏા เชชเช›ી 'เชตાเชณા' เช•เชนેเชตાเชฏા. เชคેเชฎાં เชชુเชท્เชชเชฎિเชค્เชฐ เชฅเชฏા. เชคેเชฎเชฃે เชคેเชฎเชจા เชชિเชคા เช…เชนિ เช•ેเชคુเชจા เชจાเชฎ เช‰เชชเชฐเชฅી 'เช…เชนિเช•ેเชคเชชુเชฐ' เชตเชธાเชต્เชฏું. เชœે เชชાเช›เชณเชฅી 'เช—ુเชฐ્เชœเชฐเช—เชข', 'เชœેเชคเชชોเชฐ' เช…เชจે เช…ંเชคે 'เชœેเชคเชชુเชฐ' เชเชตા เชจાเชฎે เชช્เชฐเชธિเชง્เชง เชชાเชฎเชฏું.

     เชฌ્เชฐเชน્เชฎાเชจી เซงเซฌเซชเชฎી เชชેเชขીเช เชฅเชฏેเชฒ เชเชญเชฒเชตાเชณા เช›เช ્เช ાเช เชœેเชคเชชુเชฐเชฎાં เชฐાเชœ เช•เชฐ્เชฏું. เชคેเชจે เชšાંเชชเชฐાเชœเชตાเชณા เช…เชจે เชถેเชฒાเชฏเชคเชตાเชณા เชเชฎ เชฌે เชชુเชค્เชฐો เชนเชคાં. เชœેเชฎાં เชฆિเชฒ્เชนીเชจા เชธૂเชฌા เชธાเชฅે เชฒเชกเชคા-เชฒเชกเชคા เชšાંเชชเชฐાเชœเชตાเชณા เชฎเชฐાเชฏા เช…เชจે เชœેเชคเชชુเชฐ เชฎુเชธเชฒเชฎાเชจોเชจા เชนાเชฅเชฎાં เช—เชฏુ. เชฅોเชกો เชธเชฎเชฏ เชฎુเชธเชฒเชฎાเชจ เชถાเชธเช•ોเช เชฐાเชœ เช•เชฐ્เชฏું.

     เชฎુเช—เชฒાเชˆ เชธเชคાเชจા เช…ંเชค เชชเช›ી เช•ાเช ીเช“เช เชชોเชคાเชจા เชฌાเชนુเชฌเชณเชฅી เชธเชฐเชตૈเชฏા เชฐાเชœเชชૂเชคોเชจે เชนเชฐાเชตી เชˆ.เชธ.เซงเซญเซฉเชช เชฎાં เชšીเชคเชฒ เช…เชจે เชฌીเชœા เชช્เชฐเชฆેเชถ เชฎેเชณเชต્‍เชฏા. เชคે เชธเชฎเชฏે เชœેเชคเชชુเชฐ,เชฌિเชฒเช–ા เช…เชจે เชฎેંเชฆเชฐเชกાเชฎાં เชฒૂંเชŸાเชฐાเช“เชจો เชญเชฏ เชฐเชนેเชคો เชเชจે เชœૂเชจાเช—เชขเชฎાં เชฐાเชœเช•เชฐ્เชคા เชคેเชฎเชจે เชถાંเชค เชฐાเช–เชตા เชธเชฎเชฐ્เชฅ เชจ เชนเชคા,เชคેเชฅી เชˆ.เชธ.เซงเซฏเซฌเซฆ เชฎાં เช† เชค્เชฐเชฃ เช—ાเชฎ เชตાเชณા เช•ાเช ીเช“เชจે เชคેเชฎเชฃે เชธોંเชชી เชฆીเชฆ્เชฏા. เช† เชชเช›ી เช•ાเช ીเช“เชจે เชญાเชตเชจเช—เชฐ เชฐાเชœเชฏ เชธાเชฅે เชฆુเชถ્เชฎเชจાเชตเชŸ เชฅเชคાં เช•ાเช ીเช“เช เชตિเชšાเชฐ્เชฏું เช•ે เช† เช—ાเชฎ เชฆુเชถ્เชฎเชจ เชจા เชนเชฒ્เชฒા เชธાเชฎે เชฌเชšાเชต เช•เชฐી เชถเช•ે เชคેเชตું เชจเชฅી เชคેเชฅી เชˆ.เชธ.เซงเซฏเซฏเชฐ เชฎાં เชœેเชคเชชુเชฐเชจે เชซเชฐเชคે เชฎเชœเชฌુเชค เช•િเชฒ્เชฒો เชฌંเชฆ્เชฏાเชตી เชค્เชฏાં เชชોเชคાเชจું เชตเชกુเชฎเชฅเช• เชธ્เชฅાเชชી เชฐાเชœเชฆ્เชฏાเชจીเชจું เชถเชนેเชฐ เชฌเชจાเชต્เชฏું. เชˆ.เชธ.เซงเซฎเซฆเซช เชฎાં เช—ાเชฏเช•เชตાเชกเชจાં เชฆિเชตાเชจે เชœેเชคเชชુเชฐ เชชเชฐ เชนુเชฎเชฒો เช•เชฐી เชเช• เชฎเชนીเชจો เชคોเชชเชฎાเชฐો เชšเชฒાเชต્เชฏો เชชเชฃ เช•ીเชฒ્เชฒાเชจી เช•ાંเช•เชฐી เชชเชฃ เช–เชฐી เชจเชนી, เช†เชตો เชฎเชœเชฌૂเชค เชคે เช•િเชฒ્เชฒો เชนเชคો.

     เชšિเชคเชฒเชจી เช—ાเชฆી เชœેเชคเชชુเชฐ เชซેเชฐเชตเชตાเชฎાં เช†เชตી เชคે เชธเชฎเชฏે เชจાเชœાเชตાเชณાเชจા เชฌેเชชુเชค્เชฐો เชนเชคા. เชตીเชฐเชตાเชณા เช…เชจે เชœૈเชคાเชตાเชณા,เชตીเชฐાเชตાเชณાเช เชฌિเชฒเช–ા เช…เชจે เชœૈเชคાเชตાเชณાเช เชœેเชคเชชુเชฐเชจી เชฐીเชฏાเชธเชค เช‰เชญી เช•เชฐી เช…เชจે เชœેเชคเชชુเชฐ เชคેเชฎเชœ เชšિเชคเชฒ เชคเชฐเชซ เชง્เชฏાเชจ เช†เชช્เชฏું. เช† เชตીเชฐાเชตાเชณાเชจા เชตંเชถเชœો 'เชตિเชฐાเชฃી' เช…เชจે เชœૈเชคાเชตાเชณાเชจા เชตંเชถเชœો 'เชœેเชคાเชฃી' เชถાเช–เชฅી เช“เชณเช–ાเชฏા. เชธเชฎเชฏ เชœเชคા เชšૈเชคાเชฃી เชตાเชณા เชฆเชฐเชฌાเชฐોเชจાં เชญાเช—เชฎાં เชœેเชคเชชુเชฐ, เชชીเช เชกીเชฏા, เชฅાเชฃાเชฆેเชตเชณી (เช…เชฎเชฐเชจเช—เชฐ), เชฎાเชจเชชુเชฐ, เชฎાเชฏાเชชાเชฆเชฐ, เชญાเชฏાเชตเชฆเชฐ, เชธเชจાเชณા, เชธૂเชฐ્เชฏเชช્เชฐเชคાเชชเช—เชข, เช…เชจીเชกા, เช†เชฒીเชฆ્เชฏ્เชฐા, เชจเชกાเชณા, เช–ીเชœเชกિเชฏા, เชธเชฐเชงાเชฐเชชુเชฐ, เช…เช•ાเชณા เชตિเช—ેเชฐે เช†เชตเชคા เชคે เชธ્เชŸેเชŸเชธ เชคાเชฒુเช•ાเช“ เชฌเชจ્เชฏા. เชˆ.เชธ.เซงเซฏเซชเซญ เชฎાં เชญાเชฐเชค เชฆેเชถ เชธ્เชตเชคંเชค્เชฐ เชฅเชฏો เชค્เชฏાં เชธુเชงી เช† เชฐાเชœเชฏો เช‰เชชเชฐ เชคેเชฎเชฃે เชคેเชฎเชจું เชถાเชธเชจ เช•เชฐ્เชฏું เชนเชคું.

เชฐเชฃเชตીเชฐ เชšાંเชชเชฐાเชœเชตાเชณા
เชœેเชคเชชુเชฐเชจી เช“เชณเช– เช—ુเชœเชฐાเชคเชฎાં เชœેเชคเชชુเชฐ เช•ાเช ીเชจું เชคเชฐીเช•ે เช“เชณเช–ાเชฏ เช›ે, เชเชตા เช†เชชเชฃા เช† เชœેเชคเชชુเชฐ เชถเชนેเชฐเชฎાં เชตીเชฐ เชšાંเชชเชฐાเชœเชตાเชณા เชจાเชฎે เชตિเช–્เชฏાเชค เชฐાเชœเชตી เชฅเชฏા. เชเชฎเชจા เชตિเชถેเชจી เชเช• เชชเชฐંเชชเชฐાเช—เชค เช•เชฅા เช›ે เช•ે เชšાંเชชเชฐાเชœเชตાเชณાเชจે เชเช• เชธ્เชตเชฐૂเชชเชตાเชจ เชชુเชค્เชฐી เชนเชคી. เชคેเชจી เชฎાંเช—เชฃી เชฎુเชธเชฒเชฎાเชจ เชธૂเชฌાเชจે เชชเชนોંเชšી เชถเช•ાเชฏ เชคેเชฎ เชจเชฅી เชคેเชฎ เชœเชฃાเชคા เชชોเชคાเชจી เช•ુંเชตเชฐીเชจે เชคเชฒเชตાเชฐเชจે เชાเชŸเช•ે เชฎાเชฐી เชจાเช–ી, เชชเช›ી เชญાเชฆเชฐเชจે เช•ાંเช ે เชฎเชนાเชฆેเชต เชธเชฎเช•્เชท เช•เชฎเชณเชชૂเชœા เช•เชฐી เชฏુเชง્เชงเชฎાં เช‰เชคเชฐ્เชฏા. เชœเชฏાં เชคેเชฎเชฃે เช•เชฎเชณเชชૂเชœા เช•เชฐી เชคેเชฎเชจું เชถિเชฐ เชชเชกเชฏું. เชคે เชธ્เชฅเชณે เชœેเชคเชชુเชฐเชฎાં เช†เชœે เชšાંเชชเชฐાเชœเชจી เชฌાเชฐી เชคเชฐીเช•ે เช“เชณเช–เชตાเชฎાં เช†เชตે เช›ે. เช† เชธ્เชฅเชณે เชนાเชฒ เชคેเชฎเชจું เชฎંเชฆિเชฐ เชฌเชจાเชตเชตાเชฎાં เช†เชตેเชฒ เช›ે, เชœเชฏાં เชคેเชฎเชจા เชฎเชธ્เชคเช•เชจી เชช્เชฐเชคિเช•ૃเชคિ เชฎૂเช•ેเชฒ เช›ે. เชšાંเชชเชฐાเชœเชตાเชณાเชจું เช˜เชก เชฒเชกเชคું เชฒเชกเชคું เชฆુเชถ્เชฎเชจ เชธૈเชจ્เชฏ เชชાเช›เชณ เชชเชกเชฏું เช…เชจે เช›ેเช• เช…เชฎเชฐેเชฒી เชœિเชฒ્เชฒเชฎાં เช†เชตેเชฒ เชฒાเช ી เช—ાเชฎเชจાં เชชાเชฆเชฐ เชธુเช˜ી เชฆુเชถ્เชฎเชจોเชจે เชคเช—เชกી เช†เชต્เชฏું, เชชเชฃ เชค્เชฏાં เช•ોเชˆเช เช† เช˜เชก เช‰เชชเชฐ เช—เชณીเชจો เชฆોเชฐો เชจાเช–เชคાં เช˜เชก เชค્เชฏાં เชชเชกી เช—เชฏું. (เช•ાเชฐเชฃ เช—เชณી เช…เชชเชตિเชค્เชฐ เชฎเชจાเชฏ เช›ે.) เช† เชตીเชฐ เชชુเชฐૂเชทเชจી เชฏાเชฆ เช•ાเชฏเชฎ เชœเชณเชตાเชˆ เชฐเชนે เชคે เชฎાเชŸે เชœેเชคเชชુเชฐเชจા เชฎુเช–્เชฏเชšોเช•เชจે ’เชšાંเชชเชฐાเชœเชตાเชณા เชšોเช•’ เชเชตું เชจાเชฎเช•เชฐเชฃ เช•เชฐી เชคેเชฎเชจી เชธ્เชฎૃเชคિ เชœાเชณเชตเชตાเชจો เชช્เชฐเชฏเชค્เชจ เชฅเชฏો เช›ે.

เชคเชชુเชฐ เชฆเชฐเชฌાเชฐ เชธાเชนેเชฌเชถ્เชฐીเชฎુเชณુเชตાเชณા เชธાเชนેเชฌ

        เชœેเชคเชชુเชฐเชจા เชฐાเชœเชตી เชถ્เชฐી เชฎુเชณુเชตાเชณા เชธાเชนેเชฌเชจો เชœเชจ્เชฎ เชˆ.เชธ. เซงเซฎเซฉเซญ เชฎાં เชฅเชฏો เชนเชคો. เชฆ. เชถ્เชฐી. เชฎુเชณુเชตાเชณા เชธાเชนેเชฌ เชธાเชฐાં เชตเชนીเชตเชŸ เช•ુเชถเชณ เชฐાเชœเชตી เชนเชคાં เชคેเชฎเชจી เชฏเชถเชธ્เชตી เช•ાเชฐเช•ીเชฐ્เชฆી เชšૌเชคเชฐเชซ เช•ાเช ીเชฏાเชตાเชกเชฎાં เชซેเชฒાเชˆ เชนเชคી. เชคેเช“ เช‰เชœเชœเชตเชณ เชช્เชฐเชคિเชญા เชงเชฐાเชตเชคા เชนોเชตાเชจા เชญાเช— เชฐૂเชชે เชˆ.เชธ. เซงเซฏเชฐเซฎเชฎાં เช…ંเช—્เชฐેเชœોเช เชธી.เช†เชˆ.เชˆ. เชจા เชˆเชฒ્เช•ાเชฌเชฅી เชตિเชญુเชท‍િเชค เช•เชฐ્เชฏા เชนเชคાં. เช†เชตા เชฌિเชฐૂเชฆો ’เชฐાเชœાเชถાเชนી’ เชฏુเช—เชฎાં ’เช•เชฒเช—ી’ เชฐૂเชช เช—เชฃાเชคાં. เชฆเชฐเชฌાเชฐเชถ્เชฐી เชฎુเชณુเชตાเชณા เชธાเชนેเชฌ เชœેเชคเชชુเชฐ เชคાเชฒુเช•ા เช•ોเชฐ્เชŸเชจા เชชเชฃ เช†เชœીเชตเชจ เชฎેเชฎ્เชฌเชฐ เชนเชคાં. เชœે เชคાเชฒુเช•ા เช•ોเชฐ્เชŸเชจું เชฎเช•ાเชจ ’เชœૂเชจી เช•ોเชฐ્เชŸ’ เชคเชฐીเช•ે เช“เชณเช–ાเชฏ เช›ે. เช…เชจે เช†เชœે เชชเชฃ เชนเชฏાเชค เช›ે.

        เชฆเชฐเชฌાเชฐ เชถ્เชฐી เชฎુเชณુเชตાเชณા เชธાเชนેเชฌ เชจી เช‰เชฆાเชฐเชคા เชคเชฅા เชงાเชฐ્เชฎિเช• เช†เชธ્เชฅા เช‰เชฎเชฆા เชนเชคી. เชฆเชฐเชฌાเชฐ เชธાเชนેเชฌે เชค્เชฐเชฃ เชœુเชฆા เชœુเชฆા เชธเชฎเชฏે ’เชšોเชฐ્เชฏાเชธી’ เชจાเชฎเชจો เชฏเชœ્เชž เชชંเชกીเชคો เชชાเชธે เช•เชฐાเชตેเชฒ เช…เชจે เช† เชฏเชœ્เชž เชธเชฎเชฏે เชœેเชคเชชુเชฐเชจી เชตเชธเชคી เช…ંเชฆાเชœે เซฉเซฆ เชนเชœાเชฐเชจી เชนોเชตાเชจું เชฎเชจાเชฏ เช›ે. เช† เชฐાเชจ เชชเชฐિเชตાเชฐเชจું เชจિเชตાเชธเชธ્เชฅાเชจ เชตિเช•્เชฐเชฎเชถીเชฌાเชชુเชจા เช—เชขเชฅી เชช્เชฐเช–્เชฏાเชค เชนเชคો เชœે เช†เชœે เชชเชฃ เชธ્เชตાเชฎીเชจાเชฐાเชฏเชฃ เชฎંเชฆિเชฐเชจી เชธાเชฎે เช†เชตેเชฒો เช›ે. เชฆเชฐเชฌાเชฐ เชธાเชนેเชฌ เชฆเชตાเชฐા เชจિเชฐ્เชฎાเชฃ เชฎเชนેเชฒ, เชถિเชตાเชฒเชฏો, เชฎંเชฆિเชฐો, เชงเชฐ્เชฎเชถાเชณાเช“เชจી เชฏાเชฆી เช˜เชฃી เช›ે. เช† เชฌเชงી เชœ เชธเช–ાเชตเชคો เชช્เชฐเชœાเชชเชฐ્เชฃ เชคે เชธเชฎเชฏે เช•เชฐเชตાเชฎાં เช†เชตેเชฒી.

เชธ્เชฅાเชชเชค્เชฏ

เชฆเชฐเชตાเชœા เช…เชจે เชฌાเชฐીเช“

เชเช• เช•ાเชณે เชœેเชคเชชુเชฐเชฎાં เช—เชขเชจે เชซเชฐเชคે เช•ુเชฒ เชชાંเชš เชฆเชฐเชตાเชœા เช…เชจે เชฌે เชฌાเชฐીเช“ เชนเชคી. เชœેเชฎાં

เซง) เช—ોંเชกเชฒ เชฆเชฐเชตાเชœો - เชœเชฏાંเชฅી เช—ોંเชกเชฒ เชคเชฐเชซ เชœเชตાเชคું,
เชฐ) เชงોเชฐાเชœી เชฆเชฐเชตાเชœો - เชœเชฏાંเชฅી เชงોเชฐાเชœી เชคเชฐเชซ เชœเชตાเชคું,
เซฉ) เชจเชตો เชฆเชฐเชตાเชœો - เชค્เชฏાંเชฅી เชฎોเชขเชตાเชกી เช…เชจે เชญเชฎเชฐીเชฏા เชคเชฐเชซ เชœเชตાเชคું,
เซช) เชœૂเชจાเช—เชข เชฆเชฐเชตાเชœો - เชœเช—ાเชตાเชฒાเชจા เชชเชฐા เชชાเชธે เชœૂเชจા เชฎเชนાเชœเชจเชตાเชกા เชชાเชธે เชนเชคો.
เชช) เชฌોเช–เชฒો เชฆเชฐเชตાเชœો

เช†เชฎ เช•ુเชฒ เชชાંเชš เชฆเชฐเชตાเชœા เชนเชคા. เชคેเชฎเชœ เชšાંเชชเชฐાเชœเชจી เชฌાเชฐી เช…เชจે เชฒเช•્เชทเชฎเชฃเชตાเชณાเชจી เชฌાเชฐી เชเชฎ เชฌે เชฌાเชฐીเช“ เชนเชคી.

เชชเชฐા

   เชœેเชคเชชુเชฐเชจે เชซเชฐเชคે เชฌાเชฐ เชชเชฐા เชนเชคાં. เชคેเชฎાં เชชાંเชš เชฎોเชŸા เช…เชจે เชธાเชค เชจાเชจા เชชเชฐા เชนเชคાં. เชคેเชฎાં เชญીเชฒเชชเชฐું, เช–ીเชœเชกાเชชเชฐું, เช•ંเช—ાเชฒเชชเชฐું, เช–ોเชกเชชเชฐું, เชœเช—ાเชตાเชณાเชจું เชชเชฐું , เชฌાเชตાเชตાเชณાเชจું เชชเชฐું, เชธુเชฐเช—เชตાเชณા เชชเชฐું, เชฒเช–ુเชญાเชˆ เชชเชฐું, เชจાเชœાเชตાเชณા เชชเชฐું, เช•ુંเชญાเชฐเชชเชฐું, เช–ાંเชŸเชชเชฐું เช เชฎુเช–્เชฏ เชชเชฐા เชนเชคાં.

เชฐેเชฒ્เชตેเชจો เชชુเชฒ

    เชœેเชจા เช•ાંเช ે เชœેเชคเชชુเชฐ เชตเชธેเชฒું เช›ે เชคે เชชુเชฐાเชฃ เชชเชตિเชค્เชฐ เชญાเชฆเชฐ เชจเชฆી (เชญเชฆ્เชฐાเชตเชคી) เช เชฌીเชœી เชจเชฆીเช“ เช•เชฐเชคાં เชฎોเชŸી เชจเชฆી เชนเชคી เช…เชจે เชนાเชฒ เช† เชจเชฆીเชฎાં เชœเชฏાં เชฐેเชฒ્เชตેเชจો เชชુเชฒ เช›ે เชคેเชจી เชชાเชธે เชเช• เชฎોเชŸો เชงોเชง เชนเชคો เช…เชจે เชคેเชจા เชชાเชฃીเชจા เชœોเชฐเชฅી เช•เชชાเชธ เชชીเชฒเชตાเชจા เชค્เชฐเชฃ เชšเชฐเช–ા เชšાเชฒเชคા. เชคેเชจે เชœเชณเชšเช•เช•ી เช•เชนેเชคા. เชค્เชฏાંเชฅી เช›ેเช• เช•ુเชคિเชฏાเชฃા เชธુเชงી เชจเชฆીเชฎાં เชตเชนાเชฃો เชšાเชฒเชคાં เช…เชจે เชคે เชฆเชตાเชฐા เชตેเชชાเชฐ เชคેเชฎเชœ เชฎુเชธાเชซเชฐી เชฅเชคી.
      เชญાเชฆเชฐ เชจเชฆી เช‰เชชเชฐ เชœે เชฐેเชฒ્เชตે เชชુเชฒ เช†เชตેเชฒો เช›ે เชคે เชฆเชฐเชฌાเชฐ เชธાเชนેเชฌเชถ્เชฐી เชฎુเชณુเชตાเชณા เชธાเชนેเชฌเชจા เชธเชฎเชฏเชฎાં เชฌંเชงાเชฏો เชนเชคો. เชœેเชจા เช–เชฐ્เชšเชฎાં เชฆเชฐเชฌાเชฐ เชธાเชนેเชฌ เช‰เชชเชฐાંเชค เช—ોંเชกเชฒเชจાં เชธเชฐ เชญเช—เชตเชคเชธિંเชน เชฌાเชชુ เชคેเชฎเชœ เชœુเชจાเช—เชขเชจાં เชจเชตાเชฌ เชธાเชนેเชฌเชจો เชชเชฃ เชซાเชณો เช›ે. เช† เชชુเชฒเชจુ เชˆเชœเชจેเชฐી เช•ાเชฎ เช•เชฐเชจાเชฐ เชฐોเชฌเชฐ્เชŸ เชฌુเชฅ เชจાเชฎเชจાં เช…ંเช—્เชฐેเชœ เชนเชคાં. เชˆ.เชธ. เซงเซฎเซญเซชเชฎાં เช† เช•ાเชฐ્เชฏเชจી เชถเชฐૂเช†เชค เชฅเชˆ เชนเชคી. เช เชชુเชฒ เช†เชœે เชชเชฃ เชนเชฏાเชค เช›ે.

เชธૂเชฐ્เชฏ เชฎંเชฆિเชฐ

    เชœેเชคเชชુเชฐเชจા เชฆ. : เชถ્เชฐી เชฎુเชณુเชตાเชณા เชธુเชฐเช—เชตાเชณા (เชธી.เช†เชˆ.เชˆ.) เชช્เชฐเชœા เชตเชค્เชฏเชฒ્เชฏ เชฐાเชœเชตી เช…เชจે เชธૂเชฐ્เชฏ เช‰เชชાเชธเช• เชนเชคાં. เช•ાเช ી เช•્เชทเชค્เชฐિเชฏો เช†เชฆી เช…เชจાเชฆીเชจી เชช્เชฐાเชšીเชจ เชธંเชธ્เช•ૃเชคિ เชธાเชฅે เชธંเช•เชณાเชฏેเชฒા เชนોเชฏ, เชธુเชฐ્เชฏ เชชૂเชœા เช•เชฐเชตા เชฎાเชŸે เชˆ.เชธ. เซงเซฏเซงเชชเชจી เช†เชธเชชાเชธ เชฐાเชœเช•ોเชŸ เชฐોเชก, เชงાเชฐેเชถ્เชตเชฐ เชชાเชธે เชฌંเชงાเชฏેเชฒું เช† เชงાเชฐેเชถ્เชตเชฐ เชธુเชฐ્เชฏเชฎંเชฆિเชฐ เชตાเชณા เชตંเชถเชจા เชฐાเชœเชตીเช“เชจે เชฐાเชœાเชถાเชนી เชฏુเช—เชจું เชจเชœเชฐાเชฃું เช—เชฃી เชถเช•ાเชฏ เชคેเชตો เชฌેเชจเชฎૂเชจ เชธ્เชฅાเชชเชค્เชฏ เช•เชฒાเชจો เช† เชตાเชฐเชธો เช›ે. เช† เชฎંเชฆિเชฐ เชฌાંเชงเช•ાเชฎ เชฎાเชŸે เชฐเชฌાเชฐીเช•ા เช—ાเชฎเชจી เช–ાเชฃોเชจાં เชชเชฅ્เชฅเชฐો เชตเชกે เชจિเชฐ્เชฎાเชฃ เชฅเชฏેเชฒ เช›ે. เช† เชชเชฅ્เชฅเชฐોเชฎાં เชฒુเชฃો เชฒાเช—เชคો เชจเชฅી, เชคเชฅા เช‰เชคเชฎ เช•ોเชคเชฐเชฃી เช›ે.
     เชฆ.: เชถ્เชฐી เชฎુเชณુเชตાเชณાเช เช† เชธૂเชฐ્เชฏเชฎંเชฆિเชฐ เชฌાંเชงเชคાં เชชเชนેเชฒા เชญૌเช—ોเชฒિเช• เชฌાเชฌเชคોเชจો เช–ાเชธ เช–્เชฏાเชฒ เชฐાเช–ેเชฒ เชนเชคો เช•ે, เช† เชฆેเชตเชณ เชฎાเชนેเชจી เชฌિเชฐાเชœเชฎાเชจ เชฎુเชฐ્เชคિเช“ เช‰เชชเชฐ เชถ્เชฐી เชธૂเชฐ્เชฏเชจાเชฐાเชฏเชฃ เชญเช—เชตાเชจเชจાં เชช્เชฐเชฅเชฎ เช•િเชฐเชฃો เชชเชกે เชคે เชฎાเชŸે เชธુเชฐ્เชฏ เช—เชคિ เชคเชฅા เชงเชฐเชคીเชจી เช‰ંเชšાเชˆ เชšોเช•เช•เชธ เชช્เชฐเชฎાเชฃเชธเชฐ เชฐાเช–เชตાเชฎાં เช†เชตેเชฒી เช›ે. เชคે เชธเชฎเชฏે เช† เชฎંเชฆિเชฐเชจી เชช્เชฐાเชฃ เชช્เชฐเชคિเชท્เช ા เชฐાเชœเชฏ เชœเชฏોเชคિเชท เชตેเชฆ เช…เชญ્เชฏાเชธુ เชธ્เชต. เชฆเชฒเชชเชคเชฐાเชฎ เชœોเชทીเชจાં เชถાเชธ્เชค્เชฐોเช•เชค เชชเช เชจเชตเชกે เช•เชฐเชตાเชฎાં เช†เชตેเชฒ. เช† เชธુเชฐ્เชฏเชฎંเชฆિเชฐเชจાં เช—เชฐ્เชญ เช—્เชฐเชน เชฎાเชนેเชจી เชคે เชธเชฎเชฏเชจી เชฎૂเชฐ્เชคિเช“เชฎાં เชธાเชค เช˜ોเชกાเช“เชจા เชฐเชฅเชตાเชณી เช†เชฐเชธเชจી เชฎૂเชฐ્เชคિเช“ เชนเชคી. เชคเชฅા เชฎંเชฆિเชฐเชจાં เชฌเชนાเชฐเชจાં - เช…ંเชฆเชฐเชจાં เชญાเช—ે เช…เชจેเช• เชฎૂเชฐ્เชคિเช“ เชชเชฅ્เชฅเชฐเชจી เช›ે.เชœે เชฆเชฐેเช•เชจી เชจીเชšે เชจાเชฎ เช•ોเชคเชฐાเชฏેเชฒા เช›ે. เชœેเชฎાં เชตાเชฒเช–ીเชฒ, เชšિંเชคાเชฎเชฃી, เชถોเช•เชฎเชฃી เชตિเช—ેเชฐે เชœેเชตાં เชถાเชธ્เชค્เชฐોเช•เชค เช…เชฐ્เชฅเชธเชญเชฐ เชจાเชฎો เช•ંเชกાเชฐાเชฏેเชฒા เช›ે.

- Sagarbhai Sarteja (vahivancha barot ) Saurashtra

เคฐाเคœเคชूเคค เค•े เคจाเคฎ เค•े เคชीเค›े เคธिंเคน เค•्เคฏों เคฒเค—เคคा เคนै

เคฐाเคœเคชूเคค เค•े เคจाเคฎ เค•े เคชीเค›े เคธिंเคน
เค•्เคฏों เคฒเค—เคคा เคนै?

เค‡เคธ เคฏुเค— เคฎें เคฐाเคœเคชूเคค เค•ो เคถेเคฐ เค‡เคธ เคฒिเค
เค•เคนा เค—เคฏा เคนै
เค•ी เคตो "เค…เค˜ोเคทिเคค เคตिเคœेเคคा" เคนै
เค•्เคฏोเค•ि เคถेเคฐ เค…เคชเคจे
เคช्เคฐเคนाเคฐ เค•เคฐเคจे
เค•ी เค•्เคทเคฎเคคा เคถเค•्เคคि เค•े เคฌเคฒ เคชเคฐ เคฐाเคœ
เค•เคฐเคคा เคนै เค‰เคธे
เค•िเคธी เค•े เคšुเคจाเคต เค•ी เคœเคฐुเคฐเคค
เคจเคนीं เคชเฅœเคคी,เค ीเค•
เคฐाเคœเคชूเคค
เคญी เคตเคนी เคนै
เคœो เค…เคชเคจी เคฒเฅœเคจे
เค•ी เค•्เคทเคฎเคคा เคธोเคฐ्เคฏ เค”เคฐ เคธाเคนเคธ เค•े เคฆเคฎ เคชเคฐ
เคตिเคœเคฏ เคช्เคฐाเคช्เคค
เค•เคฐเคคा เคนै, เค”เคฐ เคชुเคฐे เคตिเคถ्เคต เคฎें เคเค• เคฐाเคœเคชूเคค
เค•ोเคฎ
เคนी เคเคธी เคนै เคœिเคธเค•े เคจाเคฎ เค•े
เคชीเค›े เคธिंเคน เคฒเค—เคคा เคนैं ..
♚ เคนเคฎ เคฐाเคœा เคนैं เคนเคฎें เคถเคฐाเคซเคค เคธे เคฐाเคœ เค•เคฐเคจे
เคฆो.......

เค…เค—เคฐ เคนเคฎ เคฎเคนाเคฐाเคœा เคฌเคจें เคคो,,.เคนเคฐ เคฆुเคถ्เคฎเคจ
เค•ा เคœीเคจा เคนเคฐाเคฎ เค•เคฐ เคฆेเค—ें ♚...!!!

เคœเคฌ เคนเคฎ เคธिंเคนाเคธเคจ เคชเคฐ เคฌैเค เคคे เคนै เคคो,เคฐाเคœा เค•เคนเคฒाเคคे
เคนै !
เคœเคฌ เคนเคฎ เค˜ोเค™े เคชเคฐ เคธเคตाเคฐ เคนोเคคे เคคो,
เคฏोเคง्เคฆा เค•เคนเคฒाเคคे เคนै !
เคœเคฌ เคนเคฎ เค•िเคธी เค•ी เคœाเคจ เคฌเคšाเคคे
เคนै เคคो, เคถ्เคฐเคค्เคฐिเคฏ
เค•เคนเคฒाเคคे เคนै!
เคœเคฌ เคนเคฎ เค•िเคธी เค•ो เคตเคšเคจ เคฆेเคคे เคนै
เคคो "เคฐाเคœเคชुเคค"
เค•เคนเคฒाเคคे เคนै !
" เคฎेเคฐा เค•เคค्เคฒ เค•เคฐ เคฆो
เค•ोเคˆ เคถिเค•เคตा เคจा เคนोเค—ा,
เคฎुเคœे เคงोเค–ा เคฆे เคฆो
เค•ोเคˆ เคฌเคฆเคฒा เคจ เคนोเค—ा,
เคชเคฐ เค…เค—เคฐ เคœो เค†ँเค– เค‰เค ी เคฎेเคฐे เคตเคคเคจ เค
เคนिเคจ्เคฆुเคธ्เคคाเคจ
เคชे,
เคคो เคซिเคฐ
เคคเคฒเคตाเคฐ เค‰เค ेเค—ी เค”เคฐ เคซिเคฐ เค•ोเคˆ เคธเคฎเคौเคคा เคจ
เคนोเค—ा...!! "

เคนเคฎाเคฐी เคถเค•्เคธिเคฏเคค เค•ा เค…ंเคฆाเฅ›ा เคคुเคฎ
เค•्เคฏा เคฒเค—ाเค“เค—े เค—ाเคฒिเคฌ..,
เค•े เคนเคฎ เคคो เค•เคฌ्เคฐीเคธ्เคคाเคจ เคธे
เคญी เค—ुเคœ़เคฐเคคे เคนै เคคो เคฎुเคฐ्เคฆे
เค‰เค 
เค•เคฐ เค•เคนเคคे เคนै...
"เคœเคฏ เคฎाเคคाเคœी เคœी เคฌเคจा"
เคธเคฐ เคชे เคนे เค•ेเคธเคฐिเคฏा เคธाเคซा '
เคฎुเค– เคชे เคนे เคธोเคจे เคธी เค†เคญा'
เคœเคฌ เคนाเคฅ เคฎे เคฒेเคคे เคนे' เคคเคฒเคตाเคฐ
เคฆुเคจिเคฏा เค•เคฐเคคी เคนे '
เค•ोเคŸि เค•ोเคŸि เคช्เคฐเคฃाเคฎ'
เค…เคชเคจी เคฎाँ เค•े เคธเคš्เคšे เคชुเคค '
เค‡เคธเคฒिเค เค•เคนเคคे เคนเคฎเค•ो เค•्เคทเคค्เคฐिเคฏ เคฐाเคœเคชुเคค'
เคœो เคฎเคšเค›เคฐ เคธे เคกเคฐ เคœाเคคा เคนै,
เค‰เคธเค•ा เค–ूเคจ เคญी เคฒाเคฒ เคนोเคคा เคนै।
เคœो เคถेเคฐ เคธे เคฒเคก เคœाเคคा เคนै,
เค‰เคธเค•ा เค–ूเคจ เคญी เคฒाเคฒ เคนोเคคा เคนै।।
เคฒेिเค•เคจ เคเค• เค…เคœเคฌ เค–ूเคจ เค•ा
เคœเคฒเคตा เคคो เค—เคœเคฌ เคชुเคค เค•ा เคนोเคคा เคนै!!
เคœो เคฎौเคค เค•ो เคญी เคฒเคฒเค•ाเคฐे เคตो เค–ूเคจ
เคฐाเคœเคชुเคค เค•ा เคนोเคคा เคนै !
เคœเคฎाเคจे เคจे เคฐाเคœเคชूเคคो เค•े เค‰เคธूเคฒ เคคो เคฌเคฆเคฒ เคฆिเค"
เคชเคฐ
"เค–ूเคจ เค”เคฐ เคฆाเคฆाเค—िเคฐी เค†เคœ
เคญी เคตो เคนी เคนै.. ।।
เคुंเคก เคฎे เคฐเคนเคจे เคตाเคฒो เค†เคœเคฎा เค•เคฐ
เคฆेเค–เคจा เค•เคญी เคนเคฎाเคฐी เค›ाเคคी เคชเคฐ
เคซौเคฒाเคฆ
เคญी เคชिเค˜เคฒเคคा เคนै।
เคถेเคฐ เคธा เคœिเค—เคฐा เคนै "เคฐाเคœเคชूเคค"
เคนเคฎेเคธा เค…เค•ेเคฒा เคจिเค•เคฒเคคा เคนै।
เค—ुเคฒाเคฎी เคคो เคนเคฎ เคธिเคฐ्เคซ เค…เคชเคจे เคฎाँ เคฌाเคช
เค•ी เค•เคฐเคคे
เคนै .!!
เคฆुเคจिเคฏा เค•े เคฒिเคฏे เคคो เค•เคฒ เคญी เคฌाเคฆเคถाเคน เคฅे เค”เคฐ
เค†เคœ
เคญी..!!

เคฐाเคœเคชूเคค เค‰เคธ เคฌाเคฐिเคถ เค•ा เคจाเคฎ เคจเคนी เคœो เคฌเคฐเคธे เค”เคฐ
เคฅเคฎ เคœाเคฏे।
เคฐाเคœเคชूเคค เคตो เคธूเคฐเคœ เคจเคนी เคนै เคœो เคšเคฎเค•े เค”เคฐ
เคกुเคฌ
เคœाเคฏे।
เคฐाเคœเคชूเคค เคจाเคฎ เคนै เค‰เคธ เคธाॅเคธ เค•ा।
เคœो เคšเคฒे เคคो เคœिंเคฆเค—ी เค”เคฐ เคฅเคฎे เคคो เคฎौเคค เคฌเคจ
เคœाเคฏे।...........

เค…เคญी เคคเค• เคนเคฎ เค‡เคคเคจे
เคญी เคฎाเคฎूเคฒी เคจเคนीं เคนुเค...."
เค•ि.....
เค•िเคธी เค•े เคฆिเคฒ เคฎें เคฌเคธเคจा เคšाเคนे เค”เคฐ เคตो เค‡เคจเค•ाเคฐ
เค•เคฐ
เคฆे...."

เคœो เคฎिเคŸा เคธเค•े เคนเคฎाเคฐी เคถोเคนเคฐเคค เค•े เคชเคจ्เคจे.......
เคตो เคฆเคฎ เค•िเคธी เคฎें เค•เคนाँ.
เคถूเค•्เคฐ เคนै เคคเคฒเคตाเคฐें เคฎ्เคฏाเคจ เค•े เค…เคจ्เคฆเคฐ เคนै เคตเคฐเคจा.
เคœो เคŸिเค•
เคธเค•े เคนเคฎाเคฐें เคธाเคฎเคจे เคตो เคธเคฐ เค•เคนाँ !!!
เคฐाเคจी เคจเคนीं เคคो เค•्เคฏा เคนूเค†..
เคฏเคน เคฐाเคœा เค†เคœ
เคญी เคฒाเค–ों เคฆिเคฒों เคชเคฐ เคฐाเคœ เค•เคฐเคคा เคนैं.!!
เคฌंเคฆुเค• เค”เคฐ เคคเคฒเคตाเคฐ เคœैเคธै เค–िเคฒेोเคจे เคฌाเคœाเคฐ เคฎे เคฌเคนुเคค
เคฌिเค•เคคे เคนै ।।
เคชเคฐ เค‰เคธे เคšเคฒाเคจे เค•ा เคœिเค—เคฐ
เคฆुिเคจเคฏा เค•े เค•िเคธी เคญी เคฌाเคœाเคฐ เคฎे
เคจเคนी เคฌिเค•เคคा ----->

"เคฎเคฆॅ" เค‰เคธे เคฒेเค•เคฐ เคชैเคฆा เคนोเคคा เคนे.... ॥

เค•िเคธी เคจे เคชुเค›ा
เคฐाเคœเคชूเคค
เค•ी เคœเคจเคธंเค–्เคฏा เค‡เคคเคจी เค•เคฎ
เค•्เคฏों เคนै ???
เคฐाเคœเคชूเคค เคจे เค‰เคคเคฐ เคฆेเคคे เคนुเค เค•เคนा - เคฏเคน
เคช्เคฐเค•ृเคคि เค•ा เคจिเคฏเคฎ
เคนै เคฏเคฆि เคถेเคฐों (เคฐाเคœเคชूเคค)
เค•ो เคฌเคขा เคฆिเคฏा เคœाเค
เคคो เคฆुเคธเคฐी เคช्เคฐเคœाเคคिเคฏाँ เค–เคคเคฐे เคฎे เคชเคก़
เคœाเคเค—ी ।।
เค•ोเคถिเคถ เคคो เคธเคฌ เค•เคฐเคคे เคนै, เคฒेเค•िเคจ เคธเคฌเค•ो เคนाเคธिเคฒ
เคคाเคœ เคจเคนी เคนोเคคा ।
เคถोเคนเคฐเคค เคคो เค•ोเคˆ เคญी เค•เคฎा เคฒे, เคชเคฐ
เคฌเคจ्เคจा เคตाเคฒा เค…ंเคฆाเคœ เคจเคนी เคนोเคคा ।
เค‰เคธ เคฆिเคจ เคญी เค•เคนा เคฅा
เค†เคœ เคญी เค•เคน เคฐเคนा เคนु...
"เค‰เคฎ्เคฐ เค›ोเคŸी เคนै เคฒेเค•िเคจ
เคœเคœ्เคฌा เคฆुเคจिเคฏा เค•ो เคฎुเคŸ्เค ी เคฎें
เคฐเค–เคจे เค•ा เคฐเค–เคคा เคนूँ
เคฎेเคฐी เคฆोเคธ्เคคी เค•ा เคซाเคฏเคฆा เค‰เค ा เคฒेเคจा เค•्เคฏुंเค•ी
เคฎेเคฐी เคฆुเคถ्เคฎเคจी เค•ा เคจुเค•เคธाเคจ เคธเคน
เคจเคนी เคชाเค“เค—.....

เคนเคฅिเคฏाเคฐ เคคो เคธिเคฐ्เคซ เคถौเค• เค•े เคฒिเค เคฐเค–ा เค•เคฐเคคे เคนै,
เคตเคฐเคจा เค•िเคธी เค•े เคฎเคจ เคฎें เค–ौंเคซ เคชेเคฆा เค•เคฐเคจे เค•े เคฒिเค
เคคो เคฌเคธ "เคจाเคฎ"
เคนी เค•ाเคซी เคนे.........
เคฒोเค— เค•เคนเคคे เคนै เคคुเคœे เคคेเคฐी "
เคฌเคจ्เคจा เค—ीเคฐी"
เคเค• เคฆिเคจ เคฎเคฐเคตाเคฏेंเค—ी...
เคฎैเคจे เคช्เคฏाเคฐ เคธे เค•เคนा- เค•्เคฏा เค•เคฐु ?
เคธเคฌเค•ो " เคฌเคจ्เคจा เค—ीเคฐी
เค†เคคी เคจเคนी เค”เคฐ
เคฎेเคฐी เคœाเคคी เคจเคนी !......

..เคธिंเคน เค•ा เคฎुเค–ोเคŸा เคฒเค—ाเค•เคฐ เค•ोเคˆ เคถेเคฐ
เคจเคนीं เคฌเคจเคคा...

เคญाเคฒा เค‰เค ाเค•เคฐ เค•ोเคˆ เคฐाเคฃा เคช्เคฐเคคाเคช
เคจเคนीं เคฌเคจเคคा...

เคฐเคฃเคญूเคฎी เคฎें เคชเคคा เคšเคฒเคคा เคนे เคฏोเคฆ्เคงाเค“ เค•ा...
เคฎुเค›ो เค•ी เคฎเคฐोเคก़ी เคฒเค—ाเคจे เคธे เค•ोเคˆ
เคฐाเคœเคชूเคค
เคจเคนीं เคฌเคจเคคा...

เค•ुเค› เคนुเคจเคฐ เค–ूเคจ เคฎें เคนोเคคे เคนे เคธिเค–ाเคฏे
เคจเคนीं เคœाเคคे...

เคฏु เคฆंเคก เคฌैเค เค• เคฒเค—ाเคจे เคธे เค•เคฒेเคœा เคฐाเคœเคชूเคค
เค•ा เคจเคนीं เคฌเคจเคคा..,,,,

เค•ुँเคตเคฐ เคตिเค•ृเคฎ เคธिंเคน เค िเค•

- Divyarajsinh Sodha (WhatsApp Massage)
 

 
Design and Bloggerized by JMD Computer